નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
46
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
76
નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સ્કૂલ નજીક રસ્તાની લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો તથા જર્જરિત મિલકતોનું નોટિસ બાદ શાંતિપૂર્ણ ડિમોલિશન કરાયું.
81
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
નવસારી શહેરમાં GUDMના “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અંતર્ગત GIS આધારિત મિલકત સર્વેની કામગીરી શરૂ કરવા બાબત
રાજ્ય સરકારશ્રી દ્વારા GUDMના અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ એમનેક્ષ ઇન્ફોટેક કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકા તથા GUDM દ્વારા શહેરી વિકાસ અને મિલકત સર્વે અંગે જનજાગૃતિ અભિયાન
@CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav
ભગવાન બિરસા મુંડા ની ૧૫૧મી જયંતિ નિમિત્તે, આજ રોજ જનજાતીય ગૌરવ દિવસ પૂર્વે નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાન અને દીપોત્સવનું આયોજન કરાયું*
આદિવાસી સમાજના અદમ્ય સાહસ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી @CMOGuj @InfoGujarat – at Botad, India
આદિવાસી સમાજના અદમ્ય સાહસ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે નવસારી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. – at Botad, India
સંકલ્પ કરીએ 🪔
નવસારી મહાનગરપાલિકા (NMC) ની IEC ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત શહેરભરમાં જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
સ્વચ્છ નવસારી, સુંદર નવસારી. સ્વચ્છ ભારત, વિકસિત ભારત!
#SwachhSurvekshan2026 #SwachhataHiSeva2026 @sbmugujarat @InfoNavsariGoG @CMOGuj – at Navsari, India
નવસારી મહાનગરપાલિકા દ્વાર સંકલન સમિતિની બેઠક યોજાઈ : શહેરના વિકાસકાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા
@CMOGuj @InfoGujarat @InfoNavsariGoG – at Navsari, India
1
124
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
3
133
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
1
86
મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય(IAS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આગામી સમયમાં ખાતમુહૂર્ત થનાર વિકાસકાર્યો તેમજ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. @CMOGuj @InfoGujarat – at Navsari, India
1
126
નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ખંભલાવ કેટલ પોન્ડ અને બોદાલી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની જગ્યા અંગે સ્થળ નિરીક્ષણ.
નવસારી, તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬, બુધવાર
89
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
1
104
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
69
*અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નવસારી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી
નવસારી મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં કેવડિયાથી લાઇવ પ્રસરણ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG – at Navsari, India
97
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તથા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક જન્મજયંતીની ઉજવણી – at Navsari, India
1
111









































