Patel Akshay retweeted
VIDEO | Gujarat’s Mehsana is emerging as a strong example of how the startup ecosystem is expanding beyond metro cities. Through the Amrit Mehsana Startup and Innovation Mission (AMSIM) and Namo i-Hub, thousands of students are being connected with innovation, mentorship and entrepreneurship opportunities, creating pathways for self-employment and job creation at the district level. With support from i-Hub Gujarat, academic institutions, industries and investors, Mehsana’s growing startup network is proving that innovation-driven growth can thrive beyond urban centres.
(Full video available on PTI Videos - ptivideos.com)
Patel Akshay retweeted
Change begins with one step — and Mehsana took it.
Proud to see Amrit Mehsana Startup & Innovation Mission featured on @YourStoryCo, covered by @SharmaShradha.
The voice of district innovation is reaching across India 🇮🇳
@narendramodi
Watch here: youtu.be/ntPEnpPa3Mk
Patel Akshay retweeted
किसी भी मॉडल/स्टार्ट अप को इधर प्रदर्शित करने से पहले क्या चेक किया गया नहीं होगा कि यह किसीकी कॉपी हे या नहीं ?
वैसे भी विवाद और गलगोटिया यूनिवर्सिटी का पुराना नाता रहा है।
teapawt.org/sharma_views/status/20…
अभी कुछ समय पहले यूनिवर्सिटी में उदित नाम के लड़के की मौत हो गई थी, यूनिवर्सिटी ने तो सुसाइड बताकर बात से पल्ला झाड़ लिया था लेकिन कई लोगों का मानना था कि उसकी हत्या की गई है। लेकिन कोई कुछ बोला ही नहीं तो सब दब गया।
Patel Akshay retweeted
#OperationSindoor on the games field.
Outcome is the same - India wins!
Congrats to our cricketers.
Patel Akshay retweeted
આજે વિકાસનો ગેટ-વે ગણાતા ગુજરાતમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરેલી.
સમગ્ર વિશ્વના નકશામાં ગુજરાતે નામના મેળવી. વિશ્વભરના રોકાણકારો ગુજરાતને આંગણે પધાર્યા. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મંત્ર સાથે આ પરંપરા આગળ વધી. અનેક ક્ષેત્રે નવી પોલિસીઓ આકાર પામી, અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાતની આ પ્રણાલીનો એક નવો જ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.
જેમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન પ્રાદેશિક સ્તરે થવા જઈ રહ્યું છે. જેના પ્રથમ ચરણમાં તારીખ 9 અને 10 ઓક્ટોબર મહેસાણા ખાતે યોજાવા જઈ રહી છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.
Register now: infinite.vibrantgujarat.com/…
#VibrantGujarat #VGRC #VGRC2025 #VibrantGujaratRegionalConferences #AtmanirbharBharat #InclusiveGrowth #InvestInGujarat #MadelnGujarat #GujaratForGrowth
@revenuegujarat @VibrantGujarat @CMOGuj
🚀 Ganpat University Internal Smart India Hackathon 2025! 🚀
💡 Got an innovative idea?
Here’s your chance to solve real-world challenges & shine at the Nation’s Biggest Innovation Festival! 🇮🇳
👥 Team Registrations NOW OPEN!
📅 Last Date: 14 Sept 2025
🔗 bit.ly/GUNISIH25
71
Patel Akshay retweeted
આઈડિયા-ઈનોવેશનને આવકાર
નવા-નવા સ્ટાર્ટઅપ ઔદ્યગિક ક્ષેત્રની કરોડરજ્જૂ બની રહ્યા છે. નવા આઈડિયા સાથે ઈનોવેશનને સ્વીકાર કરી મહેસાણામાં પ્રથમવાર આઈહબ સેન્ટર ખાતે ભારતનેક્સ્ટ એક્સેલેટર કોહાર્ટનું લૉંચિંગ કર્યું. સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવા આઈડિયા આપનારા યુવા ઔદ્યોગિક સાહસિકોને આર્થિક પ્રોત્સાહન આપ્યું.
અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન મિશન અંતર્ગત નવીન વિચારો સાથે ઈનોવેશનને પ્રોત્સાહન આપવા, યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પૂરતું માર્ગદર્શન મળે અને આયોજનબદ્ધ તેઓ ગ્રોથ મેળવે એ આ કેન્દ્રનો હેતું રહ્યો છે.
🎉 Big Congrats to Dhankesha Sanyam (UVPCE Mechatronics, 2018) for winning ₹15 Lakh grant at #MSME Idea Hackathon 4.0! 💡🚀
🔧 Idea: Triplex Plunger Pump - Compact Model
🌍 Focus: Export enhancement & indigenisation
Proud moment for @Ganpat_University! 👏
#StartupIndia
27
Patel Akshay retweeted
Replying to @Pat_Akshay_06 @Fossil
@Fossil is this the way to treat your valuable customer ? Such a shame!!
Absolutely frustrated with @Fossil!
It took them 1 month just to say my watch is not repairable, and now they need another month just to ship it back.
Two months, zero results.
This is not the service we expect.
#Fossil #CustomerServiceFail #WatchRepairWoes
Patel Akshay retweeted
Listen to Dr Anil Panwar,
He clarified that he got the flat but he was not communicated from his wife.
Patel Akshay retweeted
અમદાવાદમાં પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનાનો ભોગ બનેલ યાત્રિકોના સ્વજનોની સહાય માટે, તેમજ ઈજાગ્રસ્તોની સારવાર માટે તંત્ર પૂરી સંવેદના સાથે ફરજરત છે.
યાત્રીઓના સ્વજનો માટે સરકીટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તેમજ સિવિલ હોસ્પિટલથી આ સ્થળોએ પહોંચવા માટે વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સતત સેવારત છે. DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં પોલીસકર્મીઓ આ સૌ પરિવારજનોની ખાસ સંભાળ રાખી રહ્યા છે.
પીડાના આ કપરા કાળમાં સૌ એક થઈને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.
#WATCH | Mehsana, Gujarat | A Mehsana resident whose family suffered the loss of a grandson in the AI-171 plane crash yesterday, says, "My nephew lost his only son, Sanket Goswami. He was going to London to study."
23
ગુજરાતના પૂર્વ CM શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. રાજ્ય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ આત્માઓને શાંતિ મળે એવી પ્રાર્થના.
ઓમ શાંતિ 🙏
#VijayRupani #OmShanti #AhmedabadPlaneCrash #AirIndiaPlaneCrash
63
भारतीय सेना का पराक्रम — आतंक के खिलाफ सर्जिकल वार!
जय हिंद!
भारत माता की जय!
वंदे मातरम्!
#oprationsindoor
#PahalgamTerroristAttack
20
Patel Akshay retweeted
"શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી" તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થવા બદલ મહેસાણા જીલ્લાના સમસ્ત નાગરિકોનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર..
#TeamMehsana અને જીલ્લા વહીવટી તંત્ર, મહેસાણાને ખૂબ ખૂબ અભિનંદન...
@infomahesanagog
@revenuegujarat
@CMOGuj
@PMOIndia
Patel Akshay retweeted
મહેસાણા જિલ્લાના "અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન" પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. "સ્ટાર્ટઅપ મહેસાણા મોડલ" ભારતનું સર્વપ્રથમ જિલ્લાકક્ષાનું સ્ટાર્ટઅપ ઇનોવેશન મોડલ : તમામ જિલ્લાઓ માટે પ્રેરણારૂપ..
#TeamMehsana
@skochgroup
@CMOGuj
@PMOIndia
Patel Akshay retweeted
"ઉત્તર ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ" દરમ્યાન જીલ્લાના પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં @irushikeshpatel જી ના વરદ હસ્તે "નોર્થ ગુજરાત એન્જલ નેટવર્ક" ને લોન્ચ કરવામાં આવ્યું.
"નોર્થ ગુજરાત એન્જલ નેટવર્ક" મહેસાણાને "ઇન્વેસ્ટમેન્ટ હબ" બનાવવા તરફ દોરી જશે.
@CMOGuj
@PMOIndia
Patel Akshay retweeted
"ઉત્તર ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ" માં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં રોકાણકારો, ઉદ્યોગપતિઓ તેમજ એન્જલ ઈન્વેસ્ટર્સ હાજર રહ્યા. @ihubgujarat
@irushikeshpatel
@Bhupendrapbjp
@CMOGuj
@PMOIndia
Patel Akshay retweeted
જીલ્લા વહીવટીતંત્ર, મહેસાણા અને અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન તથા GPBO મહેસાણા, i-HUB ના સહયોગથી @Ganpat_Uni ખાતે આયોજિત "ઉત્તર ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ" નો માન. આરોગ્યમંત્રીશ્રી @irushikeshpatel જી ના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો.
@CMOGuj
@PMOIndia





























