Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
Replying to @narendramodi
@narendramodi તમે ઇન્ડસ્ટ્રી ને આ સલાહ આપી પણ તમે ખુદ CM હતા ત્યારે 2500 માં ફિક્સ પગાર નીતિ લાવી હતી એનો શું આજે પણ તમારા ગૃહ રાજ્ય ગુજરાત માં ફિક્સ પગાર ની નીતિ છે આ અંગે યોગ્ય કરો પછી સલાહ સૂચનો આપજો @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ! ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ? 📌 મોંઘવારી વધી રહી છે 📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે #GujaratFixPay
8
9
46
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ચાલો હવે એતો ખબર પડી કે કાયતો માત્ર સામાન્ય જનતા માટે છે બાકી @MorariBapu_ ને @KirtidanGadhvi માટે તો કાયદો એટલે સુ? @DwarkaOfficial @sanghaviharsh માનનીય શ્રી @narendramodi સુ કેસો @GujaratPolice તમારું સુ કેવાનું થાય છે @tv9gujarati @dgpgujarat @gujratsamachar
68
109
1,862
ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
Bhai wishlist toh next level hai! 🤔
1
211
303
33,278
આવા સચિવો સામે તો મંત્રી નો ના ચાલે તો રાજીનામું આપી દેવાય આ લોકશાહી છે કે અધિકારશાહી શરમ કરો સરકાર આવા સચિવો ને કીડા પડશે જો આ સાચું હોય તો સરકાર અને મંત્રીઓ એ ઘરે બેસવું જોઈએ @sanghaviharsh @KanuDesai180 @CMOGuj @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @_XSpark
એક વાત એવી પણ જાણવા મળી છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થવાની છે તો એ પહેલા જ ફિક્સ પગાર અંગે યોગ્ય નિર્ણય લે ગુજરાત સરકાર તેવી રીતે આયોજન કરવું જોઈએ. સચિવાલય માં બે કે ત્રણ પરપ્રાંત ના સચિવો જ ગુજરાત માં ફિક્સ પગાર અંગે વિક્ષેપ કરી રહ્યા છે, અર્ધ શિક્ષિત મંત્રી ને જાણ નથી
1
180
4
214
8,410
બધું મોંઘું થઈ રહ્યું છે… પણ અમે હજુ 5 વર્ષથી ફિક્સ પગારમાં જવાબદારી વધે મોંઘવારી વધે, ખર્ચ વધે તો પછી પગાર જ કેમ ફિક્સ? સત્તાધીશોનો અહં સંતોષવા માટે યુવાનોનું શોષણ કેટલા વર્ષ સુધી? અમે કર્મચારી છીએ, સસ્તી મજૂરી નથી! #GenZ_Against_FixedPay @CMOGuj @sanghaviharsh @KanuDesai180
1
206
215
1,779
“ફિક્સ પગાર” હાથમાં ડિગ્રી, ખભા પર જવાબદારી… પણ વર્ષો સુધી અસમાન પગાર! ❓ મોંઘવારી વધે છે, તો ફિક્સ પગાર કેમ નહીં? 🔥 Gen Zનો સવાલ — ગુજરાત સરકાર, જવાબ ક્યારે? @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
335
3
401
5,832
Replying to @AngelAcademy1
@AngelAcademy1 @ICERAJKOT @GYANACADEMY555 @GenZonFixPay આ એકેડેમી વારા જો પોતાના વિધાર્થી ના સપોર્ટ માં એકપણ વાક્ય બોલી નથી શકતા તો આમને ફિક્સ પગાર ની લડત માં સૌથી આગળ હોવું જોઈએ એની જગ્યાએ પોતાના પૈસા છાપવામાં વ્યસ્ત છે એકાદ વિડિઓ તો બનાવી શકે ને #GenZ_Against_Fixpay_Gujarat
12
11
97
Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નીવડેલા નાણામંત્રી શ્રી આજે લાભપાંચમ ના શુભ દિવસે ફિક્સ પગાર બંધ કરી કર્મયોગી નો સન્માન કરો કરકસર તો બીજા કાર્યક્રમ માં પણ કરી શકશો પગાર માંથી કરકસર ના લીધે લખો પરિવાર ના લાખો સભ્યો ને કરકસર કરવી પડે છે શરમ કરો #GenZ_Against_Fixpay_Gujarat
।। શુભ લાભ પાંચમ ।। પુનિત પ્રારંભના મંગલમય પર્વ 'લાભ પાંચમ' ની સર્વેને હાર્દિક શુભકામનાઓ. આ અવસરે સૌને અનેકગણા લાભની પ્રાપ્તિ થાય! #LabhPacham
17
21
257
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી! જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે! જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો. 🔥હવે ચૂપ એટલે ગુલામી🔥 #GenZ_Against_Fixpay_Gujarat
3
294
360
2,505
Replying to @narendramodi
@narendramodi સાહેબ તમારા દ્વારા લદાયેલી ફિક્સ પગાર ની નીતી ઈમરજન્સી કરતા પણ ખરાબ છે એને દૂર કરવાની અને તમારી ભૂલ સુધારવાની સલાહ @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી ને આપજો બાકી હવે GENZ સામે તમારો નાટક નહીં ચાલે #GenZ_Against_Fixpay_Gujarat
11
12
89
આ ઓડિયો સાંભળજો MLA ને 37 રૂપિયા માં આવાસ આપવામાં આવે છે જ્યારે એ લોકો 37 હજાર પણ એફોર્ડ કરી શકે પણ કર્મચારી ને 5 વર્ષ ની ફિક્સ પગાર આ નીતિ કેટલી અવાસ્તવિક છે @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 કાકા આમાં તમે વધુ લઈ લ્યો પણ કર્મચારી ને પગાર પૂરો આપો નિષ્ફળ નાણામંત્રી શ્રી
76
3
113
1,658
પણ ગુજરાત ના કર્મચારી ને તો 5 વર્ષ સુધી ગીરમેટીયા મજૂર ની જેમ એક જ પગાર માં કામ કરવાનો છે ને @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રીશ્રી એમને ક્યાં મોઘવારી ને આ બધું નડે છે એમને ઈશ્વરીય મદદ થી અનાજ રાશન મળે છે શરમ કરો સત્તાધીશો #GenZ_Against_Fixpay_Gujarat
68
1
81
971
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
1
94
1
114
985