Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નીવડેલા નાણામંત્રી શ્રી આજે લાભપાંચમ ના શુભ દિવસે ફિક્સ પગાર બંધ કરી કર્મયોગી નો સન્માન કરો કરકસર તો બીજા કાર્યક્રમ માં પણ કરી શકશો પગાર માંથી કરકસર ના લીધે લખો પરિવાર ના લાખો સભ્યો ને કરકસર કરવી પડે છે શરમ કરો #GenZ_Against_Fixpay_Gujarat
।। શુભ લાભ પાંચમ ।।
પુનિત પ્રારંભના મંગલમય પર્વ 'લાભ પાંચમ' ની સર્વેને હાર્દિક શુભકામનાઓ.
આ અવસરે સૌને અનેકગણા લાભની પ્રાપ્તિ થાય!
#LabhPacham
Replying to @narendramodi
@narendramodi તમે ઇન્ડસ્ટ્રી ને આ સલાહ આપી પણ તમે ખુદ CM હતા ત્યારે 2500 માં ફિક્સ પગાર નીતિ લાવી હતી એનો શું આજે પણ તમારા ગૃહ રાજ્ય ગુજરાત માં ફિક્સ પગાર ની નીતિ છે આ અંગે યોગ્ય કરો પછી સલાહ સૂચનો આપજો @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ!
ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ?
📌 મોંઘવારી વધી રહી છે
📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે
#GujaratFixPay
VIP માટે છૂટ,
નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી
એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
ચાલો હવે એતો ખબર પડી કે કાયતો માત્ર સામાન્ય જનતા માટે છે બાકી @MorariBapu_ ને @KirtidanGadhvi માટે તો કાયદો એટલે સુ?
@DwarkaOfficial @sanghaviharsh
માનનીય શ્રી @narendramodi સુ કેસો
@GujaratPolice તમારું સુ કેવાનું થાય છે
@tv9gujarati
@dgpgujarat
@gujratsamachar
Removefixpay retweeted
શું તમે ફિક્સ પે નાબૂદી માટે હાઈકોર્ટ નો ચુકાદો માની બંધારણ નું માન રાખ્યું?કે પછી તમે શોષણ ચાલુ રાખવા ને સસ્તો શ્રમ મેળવવા સુપ્રીમ કોર્ટ માં ગયા છો? હા,તમે સુપ્રીમ કોર્ટ માં ગયા ને વધુ દોઢ દાયકો કેસ લબડાવ્યો છે જે તમારી શોષણભરી દાનત ઉજાગર કરે છે સર.
#GenZ_Against_Fixpay_Gujarat
PM Says, “I Waived Income Tax on ₹12 Lakh Income”—Asks Employers Whether They Have Increased Employees’ Salaries :
શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો?
મેં 12લાખ ઇન્કમટેક્સ માફ કર્યો: PM
@narendramodi #PMModi #IncomeTax #TaxRelief #12LakhTaxFree #SalaryHike #Employees #EconomicRelief #IndiaEconomy #PMStatement #GujaratFirst
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબ ફિક્સ પગાર બંધ થાય અને કરકસર ને નામે થતો શોષણ બંધ થાય એવી અમારા જેવા નાના કર્મયોગી વતી પ્રાર્થના કરજો કદાચ ભગવાન સાંભળી લે સરકાર તો નથી સાંભળતી જય મહાદેવ #GenZ_Against_Fixpay_Gujarat
સદીઓ જૂના ઐતિહાસિક વારસા અને અદભુત સ્થાપત્ય કલાની સાક્ષી પૂરતા દાહોદના સુપ્રસિદ્ધ અને પૌરાણિક બાવકા શિવમંદિર ખાતે આજે દેવાધિદેવ મહાદેવના દર્શન-પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવીને સમગ્ર ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી.
આ પવિત્ર ધરોહરની મુલાકાત દરમિયાન મંદિરના ભવ્ય ઇતિહાસ અને કલાત્મક સ્થાપત્ય વિશે ઝીણવટભરી જાણકારી મેળવી.
Replying to @RVCJ_FB
@RVCJ_FB भाई गुजरात में 5 साल तक एक ही पगार मिलता सरकारी नौकरी वालो को ओर ये सबसे ज्यादा समय हे ओर ये दूसरों को सलाह दे रहे हे पहले फिक्स पगार बंद करदे #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
Still waiting reply on fixpay issue sir hope you will reply on this issue @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગાર હટાઓ શોષણ ભગાઓ પર પણ એક કાર્યક્રમ થઈ જાય આ પ્રોગ્રામ માં ખર્ચ ના કર્યો હોત પણ કરકસર થઈ જાત કરકસર કરવા માટે માત્ર વર્ગ ૩ ૪ ના કર્મચારી જ છે તમે ઓછો ભથ્થો અને પગાર ૨ વર્ષ માટે MLA મંત્રી ના બંધ કરી દો નાના કર્મચારી નો શોષણ કેમ કરો છો #GenZ_Against_Fixpay_Gujarat
આજરોજ વાપી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી @DrPrashantkorat ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી @ramanjiborsad સાથે સહભાગી બન્યો. આ પદયાત્રામાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાના થઈ રહેલા પ્રયાસો અંગે સ્પષ્ટતા કરી હતી. લોકશાહીની મજબૂતી, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી મૂલ્યોની જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે.
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
તો મેડમ ફિક્સપગારદાર પણ દેશવાસી અને પુરા પગાર ના હકદાર કેવાય કે નહીં @Rivaba4BJP @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 @drpradyumanvaja @irushikeshpatel @Balwantsinh99 @ADevvrat @narendramodi #GenZ_Against_Fixpay_Gujarat
Removefixpay retweeted
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
Removefixpay retweeted
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
પણ તમારી સરકાર માં કર્મચારી ફિક્સ માં છે એનો કરો ને @pravinmalibjp શરમ કરો @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી જો સચિવો આગળ તમારો ના ચાલતો હોય તો પ્રેમ થી અને આત્મસન્માન સાથે ઘેર બેસાય #GenZ_Against_Fixpay_Gujarat
આવા સચિવો સામે તો મંત્રી નો ના ચાલે તો રાજીનામું આપી દેવાય આ લોકશાહી છે કે અધિકારશાહી શરમ કરો સરકાર આવા સચિવો ને કીડા પડશે જો આ સાચું હોય તો સરકાર અને મંત્રીઓ એ ઘરે બેસવું જોઈએ @sanghaviharsh @KanuDesai180 @CMOGuj @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
Replying to @_XSpark
એક વાત એવી પણ જાણવા મળી છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થવાની છે તો એ પહેલા જ ફિક્સ પગાર અંગે યોગ્ય નિર્ણય લે ગુજરાત સરકાર તેવી રીતે આયોજન કરવું જોઈએ. સચિવાલય માં બે કે ત્રણ પરપ્રાંત ના સચિવો જ ગુજરાત માં ફિક્સ પગાર અંગે વિક્ષેપ કરી રહ્યા છે, અર્ધ શિક્ષિત મંત્રી ને જાણ નથી
બધું મોંઘું થઈ રહ્યું છે…
પણ અમે હજુ 5 વર્ષથી ફિક્સ પગારમાં
જવાબદારી વધે મોંઘવારી વધે, ખર્ચ વધે
તો પછી પગાર જ કેમ ફિક્સ?
સત્તાધીશોનો અહં સંતોષવા માટે યુવાનોનું શોષણ કેટલા વર્ષ સુધી?
અમે કર્મચારી છીએ, સસ્તી મજૂરી નથી!
#GenZ_Against_FixedPay
@CMOGuj @sanghaviharsh @KanuDesai180
Removefixpay retweeted
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત.
ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.
રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક.
બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર.
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
ફિક્સ પગાર જેવી નીતિ તો અંગ્રેજો ના સમય માં પણ નતી આને શું ગણવા હવે એ લોકો પણ ભરતી વખતે જેટલો હોતો એટલો જ પગાર આપતા @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @KanuDesai180
સરકારશ્રીને અભિનંદન! 🎉
મોંઘવારીમાં તો દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.
બસ એક જ ક્ષેત્રમાં સરકારની નીતિ અડગ છે… ફિક્સ પગાર! 😏
મોંઘવારી વધે એ વિકાસ, પણ કર્મચારીનો પગાર વધે એમાં શું મુશ્કેલી છે સાહેબ?
@CMOGuj
#Remove_Fixpay_in_gujarat
કોઈએ આ વાત પર ભરોસો કરવો નહીં કારણ કે જ્યાં પૈસા હોય ત્યાં પગારદાર ને પૂરો પગાર આપી શકાય એનામાં કરકસર માત્ર ડૂબેલી અર્થવ્યવસ્થા જ કરી શકે @BJP4Gujarat ફિક્સ પગાર બંધ કરો પછી વિકાસ ની વાતો મૂકજો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
Replying to @BJP4Gujarat
@BJP4Gujarat તો કરકસર ના નામે ફિક્સ પગાર કેમ ખોટા નાટક અને તાયફાઓ બંધ કરો હકીકત સ્વીકારો ફિક્સ પગાર બંધ કરો #GenZ_Against_Fixpay_Gujarat






































