DIGP Godhra Range (@panch_range) header
DIGP Godhra Range (@panch_range) profile picture
Joined March 2025
Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)
DIGP Godhra Range retweeted
મારુ ગામ સુરક્ષિત ગામ" ના સંકલ્પથી મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. @sanghaviharsh @Harsh_Office @panch_range @CMOGuj @GujaratPolice @dgpgujarat
1
12
442
શુભ ધનતેરસ! ✨ ​ધન, ધાન્ય અને સમૃદ્ધિનો આ તહેવાર આપના વ્યવસાય અને જીવનમાં નવી ઊંચાઈઓ તથા અખૂટ સફળતા લઈને આવે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ.
20
"દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આપ સૌને મારા તથા સમગ્ર પોલીસ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. ​આ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. સૌ સુરક્ષિત અને આનંદપૂર્વક તહેવાર ઉજવે તેવી અભ્યર્થના. ​સાલમુબારક અને નૂતન વર્ષાભિનંદન!"@dgpgujarat @sanghaviharsh @CMOGuj @gujaratpolice
3
99
DIGP Godhra Range retweeted
દિવાળીની ખરીદીમાં સાવધાન રહો, સુરક્ષિત રહો! #GujaratPolice #DiwaliSafety
2
11
2
45
4,341
‘સતર્કતા જાગૃતિ સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત તા.02/11/2026 ના રોજ કચેરીના તમામ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓએ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ (Probity for Prosperity) થીમ હેઠળ ફરજ પ્રત્યે પ્રમાણિકતા અને સત્યનિષ્ઠાના શપથ ગ્રહણ કર્યા.@gujaratpolice @sanghaviharsh @dgpgujarat
50
DIGP Godhra Range retweeted
राष्ट्रीय एकता दिवस के अवसर पर "एकता की शपथ" #RashtriyaEktaDiwas2026
4
9
61
3,158
ભારતના અખંડ શિલ્પી, ‘ભારત રત્ન’ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ ગોધરા રેન્જ હસ્તક ના મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. @sanghaviharsh @gujaratpolice @dgpgujarat
73
પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ ગોધરા ની કચેરીનું 2026 ના વર્ષનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
94
DIGP Godhra Range retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratPolice #UnityDay
7
18
57
3,383
પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ -ગોધરા ની કચેરીનું વર્ષ 2026 નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામા આવ્યું .@dgpgujarat @gujaratpolice
1
49
પંચમહાલ ગોધરા રેન્જ હસ્તકના જિલ્લાઓની ત્રિમાસિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને ગંભીર ગુનાઓ બાબતે ચર્ચા કરી આવા ગુનાઓ અટકાવવા અને ડિટેકટ કરી સત્વરે આરોપીઓ અટક કરવા જરૂરી સૂચનાઓ કરવામાં આવી.@dgpgujarat @CMOGuj @sanghaviharsh @gujaratpolice
2
72
DIGP Godhra Range retweeted
देश और कर्तव्य के लिए अपना सब कुछ न्यौछावर करने वाले अमर वीर जवानों के अदम्य साहस और बलिदान को शत-शत नमन! #GujaratPolice #PoliceCommemorationDay
2
23
3
127
9,433
દારૂ રસુલહ વલ- ખૈર અને ધી ઈકબાલ યુનિયન હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ ગોધરા રેન્જ શ્રી નાયબ પોલીસ મહા નિરીક્ષક વિધિ ચૌધરી ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
1
52
પંચમહાલ ગોધરા રેન્જ હસ્તકના પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સર નાઓ દ્વારા કરવામાં આવ્યું.##gujaratpolice #dgpgujarat
66
પંચમહાલ રેન્જ હસ્તકના પંચમહાલ જિલ્લા ના વેજલપુર પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.#gujaratpolice #dgpgujarat ##cmogujarat
1
72
DIGP Godhra Range retweeted
આરાધના તમારી, અડગ સુરક્ષા અમારી. #GujaratPolice #NavratriSafety
2
26
2
117
3,952
DIGP Godhra Range retweeted
આપની સુરક્ષા અને ઉત્સવની ઉજવણીનો અનોખો સમન્વય. #GujaratPolice #Navratri2026
3
33
2
134
9,250
DIGP Godhra Range retweeted
ગરબાની રમઝટ સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે! નવરાત્રીના આ ઉત્સવને સાવચેત રહીને અને આનંદથી ઉજવો. ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સમસ્યા હોય, જરાય ગભરાશો નહીં. @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @panch_range @GujaratPolice
1
10
720
આજરોજ મહીસાગર જિલ્લાના ડીટવાસ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.આ દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ પણ સાંભળવામાં આવી હતી.
1
49
ANTI NARCOTICS TASK FORCE GUJARAT CALL 1908
2
70