SP_valsad (@SPvalsad) header
SP_valsad (@SPvalsad) profile picture

Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001

Valsad, India
Joined August 2017
Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)
As part of the National Unity Day 2026 celebration, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.” #valsadpolice #nationalunityday2026 #fightagainstdrugs @dgpgujarat @GujaratPolice @igpsuratrange
4
467
As part of the National Unity Day 2026 celebrations, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.” #valsadpolice #nationalunityday2026 #fightagainstdrugs @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
215
પારડી પોલીસની સફળ કાર્યવાહી મહેન્દ્રા કપંનીની સ્કોર્પીયો કારમાં ચોરી છુપીથી કિં.₹. ૨,૫૩,૦૮૦/- નો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહતુક કરવાની પેરવી કરતા કાર ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #wanted #pardi_police_station @dgpgujarat @GujaratPolice @igpsuratrange
176
વલસાડ LCB ની સફળ કામગીરી દમણ ખાતેથી મારૂતી સેલેરીયો કારમાં ચોરી છુપીથી લઈ જવાતો કિં.₹. ૧,૦૬,૩૬૮/-નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
393
બંધ બોડી ટાટા ટેમ્પોમાં લઇ જવાતો કિ.રૂ. ૯૪,૮૬,૩૩૬/- ના વિદેશી દારુના જથ્થો ઝડપી પાડતી "વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ" #seva #suraksha #santi #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
233
મારામારીના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઉમરગામ પોલીસ #gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police #detection #crime #crimedetection #WANTED @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
329
વાપી GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં WANTED આરોપીને ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi #wanted @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
239
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો અને અંધકાર પર પ્રકાશનો વિજય એટલે વિજયાદશમી. વલસાડ જિલ્લા પોલીસ તરફથી દશેરાની હાર્દિક શુભકામનાઓ #ValsadPolice #Vijayadashami #Dussehra #દશેરા #વિજયાદશમી #સત્યનોવિજય @dgpgujarat @GujaratPolice @igpsuratrange
3
2
196
મુક બધીર બાળકને ગુમ થયાના ગણતરીના સમયમાં શોધી પરીવાર સાથે પુન:મિલન કરાવતી "ઉમરગામ પોલીસ" #gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
4
323
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની સફળ કામગીરી હ્યુન્ડાઈ I20 કારમાંચોરી છુપીથી લઈ જવાતો કુલ કિં.₹ ૪૩,૭૨૮/- નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
320
વલસાડ જિલ્લા પોલીસ આપની સલામતી, અમારું લક્ષ્ય #gujaratpolice #valsadpolice #navratri2026❤️✨ #happynavratri #navratrifestival #navratrivibes❤️ #garbalover #garbanight #gujaratigarba #dandiya @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
6
471
ઉમરગામ પોલીસ કટિબદ્ધ છે. ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય #gujaratpolice #valsadpolice #umargam_police_station #navratri2026 #happynavratri #navratrifestival #navratrivibes #garba #garbanight #gujaratigarba #dandiya #awareness @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
2
445
ડુંગરી પોલીસની સરાહનીય કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી ડુંગ૨ી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #wanted #valsad @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
324
ઉમરગામ પોલીસની સફળ કામગીરી પળગામમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગુજરાત પોલિપ્લાસ્ટ નામની કંપનીમાં ઈલેકટ્રીક મશીનના કોપરના કેબલ કાપી ઘરફોડ ચોરી કરતી “ગડગ ગેંગ” ના ૦૫ આરોપીઓને પકડી પાડેલ #gujaratpolice @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
682
ઉમરગામ પોલીસની સફળ કામગીરી પળગામમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગુજરાત પોલિપ્લાસ્ટ નામની કંપનીમાં ઈલેકટ્રીક મશીનના કોપરના કેબલ કાપી ઘરફોડ ચોરી કરતી “ગડગ ગેંગ” ના ૦૫ આરોપીઓને પકડી પાડેલ #GujaratPolice #valsadpolice @sanghaviharsh @CMOGuj @GujaratPolice @igpsuratrange
117
પારડી તથા નાનાપોંઢા પોલીસ સ્ટેશનના વાહનચોરીના કુલ- ૦૪ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતી વલસાડ SOG #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
213
દમણથી સેન્ટ્રો કારમાં ચોરી છુપીથી લઈ જવાતો કિ.રૂ! ૮૦,૩૫૨/- ના વિદેશી દારુના જથ્થો ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ #seva #suraksha #santi #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
189