ચપ્પુ બતાવી લૂંટ કરનાર ધાર ગેંગના એક આરોપીને પકડી પાડતી વલસાડ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
ટાટા ટ્રકમાં વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી.
@GujaratPolice
@SP_SuratRural
વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad
“નશાથી દૂર રહો, જીવનની દરેક પળને સુરક્ષિત બનાવો!”
💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત!
📷 State Narcotics Helpline: 1908
#GujaratPolice
“કેનાબીસના નશાથી સાવધાન! સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્યને જોખમમાં ન મૂકો.”
💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત!
📞 State Narcotics Helpline: 1908
#GujaratPolice
સોલાર પ્લાન્ટ માંથી વાયર ચોરી કરનાર બે ઈસમોને પકડી પાડતી બારડોલી રૂરલ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ઓલપાડ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
તાપી જિલ્લામાં તાજેતરમાં બનેલ ATM કાપવાના બે ગુના તથા વાહન ચોરી સહિત કુલ-૩ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.
@GujaratPolice
@SP_SuratRural
"ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી નવસારી SOG"
નશીલા પદાર્થો સામેની લડાઈમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી. @GujaratPolice @SP_Navsari
એલ્યુમિનિયમના ઈન્ગોટ સહિત ટ્રેલરની ચોરીના ગુનામાં પાંચ આરોપીઓને પકડી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
કાચા હીરાની ચોરીના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad
કોપર કેબલની ચોરી કરનાર ગડગ ગેંગના પાંચ આરોપીઓને પકડી પાડતી ઉમરગામ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
ચપ્પુ બતાવી લૂંટ કરાનાર બે આરોપીઓને પકડી પાડતી કડોદરા GIDC પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
ધાડના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી વલસાડ LCB.
@GujaratPolice
@SPvalsad
આસ્તા ગામની સીમમાં આવેલ સાધના ટેક્ષો પ્લોટ નં.૧૩, ૧૪ કંસ્ટ્રક્શનનાં લોખંડના સળીયાની ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલ લોખંડના સળીયા સાથે ગણતરીના કલાકમાં પકડી પાડતી કામરેજ પોલીસ.
@GujaratPolice @SP_SuratRural
🤖 Made with AI
જુગાર રમતા છ ઈસમોને પકડી પાડતી વલસાડ સીટી પોલીસ.
@GujaratPolice
@SPvalsad
૯ વર્ષથી લૂંટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ.
@GujaratPolice
@SPvalsad
જુગાર રમતા છ ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉમરગામ પોલીસ.
@GujaratPolice
@SPvalsad
બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી તડકેશ્વર પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
સાયબર ફ્રોડના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી કીમ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural



















