Pinned Tweet
देश की जनता को और राजनीतिक दलों को अभी भी खोखला मोडल समज में नहीं आ रहा तो एक बार फिर से शुरू करो अहिंसा और सत्य का मार्ग चुनौती से भरा हुआ है पर वैचारिक लड़ाई लंबी चली है असत्य के सामने सत्य और अहिंसा हमेशा सफल हुई है @RahulGandhi #RahulGandhi
Dev Desai retweeted
On 16/11/26
Will speak at
Anhad Baat Cheet
Will speak
on
Democracy in Crisis
At
4:00 pm
Venue:
Saiyidain Manzil
267/A Gulmohar Avenue
Jamia Nagar, New Delhi - 110025
Open to All
Dev Desai retweeted
ANHAD BAAT CHEET
DEMOCRACY IN CRISIS
At a time when democratic institutions, constitutional values and civil liberties are facing serious challenges, we invite you to join an important conversation on the present state and future of Indian democracy. @anishgawande @parakala
🤖 Made with AI
Dev Desai retweeted
नरेंद्र मोदी ने कैसे ओबीसी की पीठ में छुरा भोंका है, यह जानने के लिए यह रिपोर्ट ज़रूर देखिए।
Dev Desai retweeted
શું તમારે વગર કોઈ પરીક્ષાએ ક્લાસ 1-2 અધિકારી બનવું છે ?
🛡️AMCની અનોખી ‘સગાં-વહાલાં કલ્યાણ યોજના’:
પરીક્ષા વગર બનો ક્લાસ-૧/૨ અધિકારી!👇🏻
ગરીબ અને મધ્યમ વર્ગના સંતાનો લાઈબ્રેરીમાં આંખો બાળીને NEET, GPSC કે UPSCના ઉજાગરા કરે, અને છેલ્લે મેરિટના મેદાનમાં લડતા રહે; જ્યારે AMC-MET ના દરબારમાં એક જ કાબેલિયત ચાલે છે - "#લાગવગ" ! જેટલી મોટી "વગ", એટલી જ મોટી ખુરશી!
📌અહીં ન કોઈ જાહેર ખબર બહાર પડે, ન કોઈ રોસ્ટર (SC/ST/OBC/EWS) ની ઝંઝટ, ન કોઈ મહેકમ કે માંગણા પત્રકની ચિંતા. બસ, સાદા કાગળ પર અરજી કરો અને સીધા #બેકડોર એન્ટ્રીથી ક્લાસ-૧/૨ ના પગારદાર બની જાઓ! છેલ્લા બે વર્ષમાં ૧૫૦થી વધુ તબીબોને કોઈ પણ જાહેરાત વગર માત્ર "With reference to your application" અને ‘ડીન રેકમેન્ડેશન’ના નામે ગોઠવી દેવાનો આખો તખ્તો ઘડાયો છે.
📢દલા તરવાડીની વાડી જેવો વહીવટ અને બે જીવંત ઉદાહરણ:👇🏻
💢કેસ ૧ (EST-3056): વલસાડ ભાજપ મહિલા મોરચાના અગ્રણી ગીતાબેન પટેલના દીકરી ડૉ. મૃગનયની પટેલને શારદાબેન હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડેન્ટલ સર્જન બનાવી દેવાયા. ત્યાં મંજૂર (Sanctioned) પોસ્ટ માત્ર ૧ જ છે અને એ પણ ભરેલી છે, છતાં "લઉં રીંગણાં એક-બે? તો કે લ્યો ને દસ-બાર!" ની જેમ વધારાની ખુરશી ગોઠવીને ₹૧,૧૬,૦૦૦ પગાર ચાલુ કરી દેવાયો!
મોટા નેતાઓના નામનો દુરુપયોગ: ફરિયાદો થવા છતાં ટર્મિનેશન થતું નથી અને ઊલટાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ વટાવીને "અમને તો હોસ્પિટલ ડેવલપ કરવા રાખ્યા છે" તેવો રોફ જમાવવામાં આવે છે.
💢કેસ ૨ (EST-3057): એ જ દિવસે (૦૨/૧૨/૨૦૨૫) ઉચ્ચ IPS અધિકારીના સંબંધી ડૉ. ક્રીના ગુર્જરને એલ.જી. હોસ્પિટલમાં સમાન પગારે ડેન્ટલ સર્જન તરીકે #પેરાશૂટ ઉતરાણ કરાવી દેવાયું.આ ઉપરાંત સાંસદ, અન્ય IAS/IPS અધિકારીઓ અને વગદાર નેતાઓના સંબંધીઓ પણ આ જ રીતે સિસ્ટમમાં ગોઠવાયેલા છે.
📢સૌથી મોટો ક્લાઈમેક્સ: ૨૦૨૫-૨૬ ની જાહેરાત નં. ૦૨/૨૦૨૫-૨૬ હેઠળ ડેન્ટલ કોલેજમાં લેક્ચરર (ટ્યુટર) ની ૧૭ જગ્યાઓ પડી હતી. આ બંને બહેનો તે ઇન્ટરવ્યુમાં આવ્યા, પણ મેરિટમાં ફેલ થયા! મેરિટમાં નાપાસ થયા તો શું થયું? જાહેરાત હતી કોલેજ લેક્ચરરની, અને બંનેને સીધા હોસ્પિટલમાં '#ડેન્ટલ_સર્જન' બનાવી દેવાયા!
🛡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMC-MET માં છેલ્લા બે વર્ષમાં ૧૫૦થી વધુ તબીબોને કોઈ પણ પ્રકારની જાહેર #અખબારી_જાહેરાત (Public Advertisement), ઓપન ઇન્ટરવ્યુ કે બંધારણીય રોસ્ટર પદ્ધતિ (SC,ST,OBC,EWS અનામત)નું પાલન કર્યા વિના માત્ર વ્યક્તિગત અરજીઓ અને ‘ડીન રેકમેન્ડેશન’ના નામે પાછલા બારણેથી એડહોક/કોન્ટ્રેક્ટ પર ગોઠવી દેવામાં આવ્યા છે.
🛡️આ આખી ગોઠવણ તબક્કાવાર પૂર્વઆયોજિત રીતે ચાલે છે: વગદાર મળતિયાઓને જાહેરાત વિના સીધા ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ કે એડહોક પર લેવા પછી ધીરે ધીરે કાયમી માં પણ એનકેન ઔપચારિક પ્રક્રિયા માધ્યમ થી ગોઠવણ કરી દેવાની..
AMC-MET એવું તંત્ર બની ગયું છે જ્યાં એડહોક કે કોન્ટ્રાક્ટ ભરતીની કોઈ ""જાહેર ખબર જ બહાર પાડવામાં આવતી નથી""
💢વર્ષ ૨૦૨૫-૨૬: મેડિકલ વિભાગમાં અંદાજે ૯૭ લોકોને જાહેરાત વિના સીધી નિમણૂક અપાઈ.
💢ચાલુ વર્ષ (૨૦૨૬): વધુ ૫૦થી વધુ તબીબોને આ જ રીતે લેવામાં આવ્યા.
💢આમ, છેલ્લા બે વર્ષમાં ૧૫૦થી વધુ તબીબો કોઈપણ જાહેર સ્પર્ધા વિના માત્ર લાગવગ અને ભલામણોથી સિસ્ટમમાં ઘૂસી ગયા છે.
📢અમુક ટીચિંગ સ્ટાફમાં યુનિવર્સિટી અને NMC કાઉન્સિલનો ડર હોવાથી અખબારી જાહેરાત અપાય છે, પરંતુ જ્યાં સીધી દર્દીઓની સારવાર (ક્લિનિકલ પ્રેક્ટિસ) કરવાની છે ત્યાં કોઈ જાહેરાત જ નહીં! સરકારી પગાર લેવા છતાં GCSR નિયમોને નેવે મૂકીને ઇન્સ્ટાગ્રામ પર મોડેલિંગની રીલ્સ અને ડેન્ટલ પ્રોડક્ટ્સના પેઇડ પ્રમોશન થાય છે, અને ફરિયાદો થાય તો મોટા નેતાઓના નામ વટાવીને કાર્યવાહી અટકાવી દેવાય છે.
🙏🏻અમારી સ્પષ્ટ માંગણી:
૧. જાહેરાત અને રોસ્ટર વગર કરાયેલી તમામ બેકડોર એડહોક/કોન્ટ્રાક્ટ નિમણૂકો તાત્કાલિક રદ કરવામાં આવે.
૨. મંજૂર મહેકમ વગર ચૂકવાયેલો કરોડોનો પગાર જવાબદાર અધિકારીઓ પાસેથી રિકવર કરવામાં આવે અને ખોટા ઓર્ડર કરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ થાય.
૩. રાજ્યના તમામ લાયકાત ધરાવતા યુવા તબીબોને સમાન તક મળે તે માટે અખબારી જાહેરાત દ્વારા સંપૂર્ણ પારદર્શક ઓપન ભરતી કરવામાં આવે.
#AMCMETScam #BackdoorEntry #JusticeForMerit #Ahmedabad #YuvrajsinhJadeja #SystemUnderQuestion
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@Vivekdoza
@Gopal_Italia
@JigarThakar_NC
@dave_janak
Dev Desai retweeted
देश के प्रतिष्ठित IIT संस्थानों में सामाजिक न्याय की हक़ीक़त देखिए!
हालिया RTI आधारित रिपोर्ट के मुताबिक़, सात IIT में दलितों, पिछड़ों और आदिवासियों की फैकल्टी में हिस्सेदारी महज़ 18% है, जबकि इन वर्गों के लिए 49.5% आरक्षण का प्रावधान है। इतना ही नहीं, एक अन्य रिपोर्ट के अनुसार, 17 IIT में इनके लिए आरक्षित 2,508 शिक्षकों के पद खाली हैं।
ये आँकड़े भाजपा सरकार के सामाजिक न्याय के दावों की पोल खोल रहे हैं। आख़िर इतने वर्षों से सत्ता में बैठी सरकार इन संस्थानों में संवैधानिक आरक्षण और उचित प्रतिनिधित्व सुनिश्चित क्यों नहीं कर पाई?
विडंबना देखिए! एक तरफ़ आरक्षित पद खाली पड़े हैं, दूसरी तरफ़ जातिवाद के ख़िलाफ़ लिखे गए साहित्य को 'ज़हर' बताने वाली शिकायत PMO के रास्ते विश्वविद्यालयों तक पहुँच जाती है।
भाजपा सरकार को जवाब देना चाहिए कि उसकी प्राथमिकता क्या है - संविधान में दर्ज सामाजिक न्याय के अधिकारों को लागू करना या उन विचारों पर सवाल उठाने वाली शिकायतों को आगे बढ़ाना, जो जातिगत गैरबराबरी को चुनौती देते हैं?
Dev Desai retweeted
A heartfelt thank you to the Hon’ble Chief Minister of Delhi Smt. @gupta_rekha and the Hon’ble Prime Minister of India Shri @narendramodi for gifting Citizens of Delhi the world's finest, most premium, pollution-enriched air!
At 1:20 AM on 9th November 2026, just after Diwali, here is the spectacular achievement of our visionary leadership: Delhi's Anand Vihar AQI: 2,138.
And the cherry on top? New Delhi ranks No. 1 among the world's most polluted cities, according to the AQI.in dashboard!
Who needs fresh oxygen when our #DoubleEngineGovernment has made toxic air available to everyone, absolutely free of cost?
A special thank you for thinking so deeply about public health that even breathing has become an adventure. Cigarettes are now optional, the @BJP4India & @BJP4Delhi governments have ensured that every citizen gets their daily dose of pollution just by stepping outside!
What a breathtaking achievement, quite literally!
#DelhiPollution #AnandVihar #AirQuality #DoubleEngineGovernment #DelhiAQI
#Pollution
Dev Desai retweeted
44000 कारतूस?
बिहार में 𝐑𝐒𝐒 से जुड़े चंदन तिवारी, अभिषेक तिवारी, लालटू कुमार और सरस कुमार से 𝟒𝟒,𝟎𝟎𝟎 जिंदा कारतूस पकड़े गए है। ये लोग गोला-बारूद के अंतरराज्यीय तस्करी के एक खतरनाक नेटवर्क से जुड़े है। क्या 𝐑𝐒𝐒 के ये आतंकवादी देशभर में धमाके करने की साज़िश रच रहे थे?
𝐑𝐒𝐒 से जुड़े तस्करी नेटवर्क के तीन लोगों से ही 𝟒𝟒,𝟎𝟎𝟎 ज़िंदा कारतूस पकड़े जाने के बाद भी क्या 𝐑𝐒𝐒 को आतंकवादी संगठन घोषित नहीं कर देना चाहिए?
Dev Desai retweeted
जातिवादी संघी प्रोफ़ेसर संगीत रागी के ख़िलाफ़ दिल्ली विश्वविद्यालय में ही आज छात्रों ने प्रदर्शन कर दिया। ये शर्मनाक है कि कैंपस के विद्यार्थियों को किसी प्रोफेसर के ख़िलाफ़ ये करना पड़े।
मगर ऐसे विरोध का साफ़ संदेश होता है कि प्रोफ़ेसर का पद पा लेने से जातिवादी सोच विद्वता नहीं बन जाती! विश्वविद्यालय ज्ञान का केंद्र है, किसी की जातिवादी कुंठा का अखाड़ा नहीं!
ऐसे जातिवादी संघी प्रोफ़ेसर अपनी कक्षाओं में कितना नफ़रत और ज़हर भरते होंगे? ये इंटरव्यू और वाइवा में जाति धर्म देखकर अपने विद्यार्थियों से कितना भेदभाव करते होंगे?
कैंपसों के भीतर जाति धर्म को लेकर इतने ज़हरीले नफ़रती लोगों के ख़िलाफ़ छात्रों के गुस्से को आप कैसे देखते हैं, बताइयेगा।
Dev Desai retweeted
गुजरात के गरबा आयोजन में धार्मिक भेदभाव पर भड़का आक्रोश: नागरिक समाज ने की सख्त कानूनी कार्रवाई की मांग
#Gujarat #Garba
vibesofindia.com/hi/gujarat-…
Dev Desai retweeted
Statement from @AISA_tweets @neha_aisa
@CPDelhi We demand her immediate release
Why is Neha being denied her medicines ?
Why was she driven around Delhi for 5 hours ?
#ReleaseNehaBora
Dev Desai retweeted
Release Neha Bora.
Delhi police have kidnapped her... immediately release her.. shame on you Amit Shah and Narender Modi... death of democracy
#CJI
#DelhiـPolice
#Unitednations
#Redmike
Dev Desai retweeted
Called 100 .Asked them about whereabouts of Neha Bora. Instead of giving any information they asked me if I live in sector 6 Dwarka & cut the phone .
I needed a simple answer . Meanwhile got a call back to say aap parliament thane chale jao wahan se pata chal jayega .
@CPDelhi
तानाशाह ने जो नईं प्रोटेस्टेंट साइड दि है बही तो अदानी अंबानी हाँ प्रोटेस्टेंट कर सकते है
ग़ज़ब लोकतंत्र बना रखा है अब जनता को विरोध करने के लिए सरकार को पैसा देना पड़ेगा
30
Dev Desai retweeted
“चुटिया धारी हिंदू आदमी मुस्लिम टोपी पहनकर हिंदू-मुस्लिम कर रहा था…”
पत्रकार श्याम मीरा सिंह के खुलासे सबूतों के साथ सुनिए:
Dev Desai retweeted
प्रख्यात अर्थशास्त्री ज्यां द्रेज़ की चर्चित किताबें 📚
rajkamalprakashan.com/author…
Dev Desai retweeted
Remember RSS / Sangh/ BJP/ Modi/ Amit Shah/ Mohan Bhagwat have experimented today . Will the goons succeed / will the police protect them?
They are planning to unleash a war on the youth of India by these goons .
The brutal attacks by them will grow soon . Beware @neha_aisa
Dev Desai retweeted
अमित शाह की दिल्ली पुलिस खुद तो गुंडागर्दी पर उतर ही आई - RSS-BJP के असली गुंडों को भी महिलाओं और युवाओं पर हिंसा करने की खुली छूट और बढ़ावा दे रही है
: राहुल गांधी, नेता प्रतिपक्ष
Dev Desai retweeted
These led 100 more goons attacking protestors in CP yesterday . They were not detained, not stopped by Delhi police. They even attacked girls. With hundreds of police & other allied forces they unleashed violence. They claimed they came to protect the police !! Shame
@CPDelhi



































