Pradip Vasava (@impvasava05) header
Pradip Vasava (@impvasava05) profile picture
Joined October 2019
Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)Photo by Pradip Vasava (@impvasava05)
#બહુ_રાહ_જોવડાવી હવે કોરોના મહામારીમાં રાહત જણાય છે અને સ્કૂલ-કૉલેજો પણ શરૂ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓની સાથે રહીને #BookBird પણ ઇચ્છે છે કે જલ્દી #બિન‌સચિવાલય‌ ક્લર્ક પરીક્ષાની તારીખ જાહેર કરો. #Resume_Binsachivalay_Exam #RetweeetPlease
9
145
2
110
When you work really hard but don't know the date of your exam... It is the common feeling of every govt job aspirant.... #Resume_Binsachivalay_Exam @vijayrupanibjp @AmitChavdaINC @paresh_dhanani @jigneshmevani80 @Gopal_Italia @HardikPatel_ @ShankarsinhBapu @PradipsinhGuj
29
1,124
17
952
Pradip Vasava retweeted
#Demand_Guj_Students સરકાર જલ્દીથી આ બેરોજગારી રૂપી વાયરસની વેક્સિન શોધે.. નહિંતર આ શિક્ષિત બેરોજગારીનું સંક્રમણ વધી જશે. #શિક્ષિત_બેરોજગાર કોઈ ગેર વાજબી કે ગેર બંધારણીય માંગ નથી કરી રહિયા. શિક્ષિત બેરોજગારો પોતાના હક,ન્યાય અને સત્યની વાત કરે છે @PMOIndia @narendramodi @CMOGuj
30
863
22
1,034
Pradip Vasava retweeted
#CMका_जन्मदिन_बने_रोजगारदिन જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, ભગવાન તમને લાંબુ જીવન અર્પણ કરે. શિક્ષિત_યુવા_બેરોજગાર યુવાનોની વેદનાં અને સંવેદના આપ જલ્દીથી સમજી અટકી રોજગારી આપો તે આશા. @vijayrupanibjp @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @jigneshmevani80
35
898
28
882
24
743
12
775
આજે ફરી યુવા બેરોજગારનું એક સોશિયલ મિડિયા આંદોલન.. જમીન પર કોઈ સાંભળતું નથી, ટ્વિટર પર અવાજો બસ અથડાઈને પાછા આવે છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
176
2,409
80
4,135
Pradip Vasava retweeted
આજે સાંજે ૬ વાગ્યે યુવરાજ સિંહ જાડેજા સાથે શીર્ષ સંવાદ. #4200Gujrat #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી @YAJadeja
27
564
2
473
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી GR સંદર્ભે સરકાર વહેલી તકે બંધારણીય નિરાકરણ લાવે, તેમજ ભરતી પ્રક્રિયા જલ્દી શરૂ કરે. જૂની તેમજ આવનારી બધી જ ભરતી પ્રક્રિયા વહેલી તકે શરૂ થાય તે ઇચ્છનીય છે
13
464
6
343
Pradip Vasava retweeted
Replying to @CMOGuj
@CMOGuj @narendramodi ખરેખર જરૂરિયાત Good Governance ની છે.. માત્ર સરકારી ભરતી જ નહિ પણ દરેક પાસા પર લોકોનો ગુજરાત સરકાર પર રોષ છે અણઘડ શાસન કરતા શાસકોને હવે સુશાસન કરતા પણ શીખવાડવું પડશે? #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી @isudan_gadhvi @YAJadeja
2
28
1
18
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી ભૂખ્યા બેરોજગાર નો જઠરાગ્નિ જાગશે ત્યારે ક્રાંતિનો ઉદય થશે અને રાજા ને ખ્યાલ આવશે પ્રજા તેની ગુલામ નથી...... હક માગવો લોકશાહી નો સાર્થ છે તમે નોકરી નો આપી શકો તો તમને રાજ કરવાનો શું અધિકાર છે.......
24
792
20
734
Pradip Vasava retweeted
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી અંતરના ઉદ્દગાર વેદુને કહેવાય ચોરેનો ચીતરાય ચિત્તની વાતુ... આવી કહેવત હતી.. પણ સરકાર વેદુ (હોશિયાર) રહી નથી.. ના છૂટકે ચોરે આવવું પડ્યું.... @devanshijoshi71 @YAJadeja
1
199
1
117
Pradip Vasava retweeted
#WeWantGRsolution વિદ્યાર્થીઓની વેદના, સંવેદના, અને ભાવના અને ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો એટલેકે GR (૦૧/૮/૨૦૧૮)નું બંધારણને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જેથી અટકી પડેલ ભરતી શરૂ થઈ શકે જે GRને કારણે અટકી પડી છે. સરકાર તાત્કાલિક ધોરણે વેદનાને વાચા આપે.
સરકારને અપીલ છે કે GR-01/08/2018 અંગે યોગ્ય ઉકેલ લાવે, જાહેરાત કરેલી પેન્ડિંગ પરીક્ષાનું આયોજન કરે તેમજ આવનારી ભરતીઓ અંગે પ્રેસના માધ્યમથી વિદ્યાર્થીઓને જાણકારી આપે. ગરીબ/મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. #WeWantGRsolution #BookBird @vijayrupanibjp @CMOGuj
21
782
13
584
Pradip Vasava retweeted
ગુજરાતમાં સરકારી ભરતીને GR નડે છે ? કે પછી ગુજરાત સરકારની દાનત નડે છે ? સમજાતું નથી શુ નડે છે..! #WeWantGRsolution @ShankersinhBapu @BJP4Gujarat @AAPGujarat @INCGujarat @iBharat_58 @ravishndtv @imBhupendrasinh @Nitinbhai_Patel @CMOGuj @PMOIndia @AmitShah @devanshijoshi71
18
387
10
228
#ResumeGujRecruits Gujarat government must understand the pain of lakhs of aspirants. The one who feels the pain of others is a true Vaishnava. વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે @CMOGuj @Nitinbhai_Patel