DIGP Godhra Range (@panch_range) header
DIGP Godhra Range (@panch_range) profile picture
Joined March 2025
Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)Photo by DIGP Godhra Range (@panch_range)
DIGP Godhra Range retweeted
મારુ ગામ સુરક્ષિત ગામ" ના સંકલ્પથી મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. @sanghaviharsh @Harsh_Office @panch_range @CMOGuj @GujaratPolice @dgpgujarat
1
12
442
DIGP Godhra Range retweeted
દિવાળીની ખરીદીમાં સાવધાન રહો, સુરક્ષિત રહો! #GujaratPolice #DiwaliSafety
2
11
2
45
4,341
DIGP Godhra Range retweeted
राष्ट्रीय एकता दिवस के अवसर पर "एकता की शपथ" #RashtriyaEktaDiwas2026
4
9
61
3,158
DIGP Godhra Range retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratPolice #UnityDay
7
18
57
3,383
DIGP Godhra Range retweeted
देश और कर्तव्य के लिए अपना सब कुछ न्यौछावर करने वाले अमर वीर जवानों के अदम्य साहस और बलिदान को शत-शत नमन! #GujaratPolice #PoliceCommemorationDay
2
23
3
127
9,433
DIGP Godhra Range retweeted
આરાધના તમારી, અડગ સુરક્ષા અમારી. #GujaratPolice #NavratriSafety
2
26
2
117
3,952
DIGP Godhra Range retweeted
આપની સુરક્ષા અને ઉત્સવની ઉજવણીનો અનોખો સમન્વય. #GujaratPolice #Navratri2026
3
33
2
134
9,250
DIGP Godhra Range retweeted
ગરબાની રમઝટ સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે! નવરાત્રીના આ ઉત્સવને સાવચેત રહીને અને આનંદથી ઉજવો. ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સમસ્યા હોય, જરાય ગભરાશો નહીં. @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @panch_range @GujaratPolice
1
10
720
DIGP Godhra Range retweeted
ભેદભાવ ભૂંસીને જ્યારે સૌ એકસાથે હાથમાં ઝાડુ લે, ત્યારે પરિસર તો સ્વચ્છ બને જ છે, સાથે ટીમ ભાવના પણ વધુ મજબૂત થાય છે. મહીસાગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ અનોખી 'સ્વચ્છતા પરેડ'. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @panch_range
1
13
678
DIGP Godhra Range retweeted
કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોળશિમળા ગામે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતાં એક મહિલા અને ચાર બાળકો ઘરમાં ફસાઈ ગયેલ જેમને કોઠંબા પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કરવામાં આવ્યા. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
1
11
678
DIGP Godhra Range retweeted
મહીસાગર રેસ્ક્યુ ઓપરેશન: ભારે વરસાદમાં તંત્રનો માનવતાવાદી અભિગમ ! @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @GujaratPolice @dgpgujarat @panch_range
2
2
25
1,030
DIGP Godhra Range retweeted
લીમખેડા પો.સ્ટે.ના પ્રાંગણમાં તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલના વિધ્યાર્થીઓ અને લિમખેડા પો.સ્ટે.ના સહિયારા ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વનીકરણ અને પર્યાવરણના જતનના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકો, બાળકો તથા લીમખેડા પો.સ્ટે.ના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ ભાગ લીધેલ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
2
4
511
DIGP Godhra Range retweeted
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર, ગોધરા ખાતે એ.કે.મલ્ટી હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. #PanchmahalPolice #Godhra #GujaratPolice @GujaratPolice @hareshdudhat @sanghaviharsh
1
8
9
2,354
DIGP Godhra Range retweeted
પોલીસ અધીક્ષકશ્રી મહિસાગર નાઓ દ્વારા ડીટવાસ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સપેક્શન યોજવામા આવ્યું. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @panch_range @dgpgujarat @SafinHasan_IPS
3
1
25
1,032
DIGP Godhra Range retweeted
*જનરક્ષક-112 અને જિલ્લા ટ્રાફિક પોલીસની સમયસૂચકતા તથા સંકલિત કામગીરીથી લક્ઝરી બસમાં સવાર આશરે 40 મુસાફરોનો સુરક્ષિત બચાવ*
4
5
959
DIGP Godhra Range retweeted
DGP જી.એસ.મલિકે ભગવાન જગન્નાથના દર્શન કરી રથયાત્રાની કરી સમીક્ષા #Ahmedabad #Rathyatra2026 #Policerehearsal #GSMalik #tv13gujarati
2
2
1
58
5,489
DIGP Godhra Range retweeted
અભય રહો, 112 યાદ રાખો ! મહિલાઓની સુરક્ષા માટે સતર્કતા અને સમયસરની કાર્યવાહી સૌથી મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં ગભરાશો નહીં. વિલંબ કર્યા વગર 112 પર સંપર્ક કરો. સમયસર કરેલો એક કોલ પોલીસ દ્વારા આપને ઝડપથી મદદ પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત પોલીસ – આપની સુરક્ષા માટે 24×7 પ્રતિબદ્ધ.
7
35
2
77
13,871
DIGP Godhra Range retweeted
આજરોજ પંચમહાલ રેન્જ–ગોધરા આઈજીશ્રી વિધિ ચૌધરી નાઓ દ્વારા મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લેવામાં આવી હતી. @Bhupendrapbjp @CMOGuj @dgpgujarat @GujaratPolice @panch_range @sanghaviharsh
2
16
1,065
DIGP Godhra Range retweeted
લીમખેડા પો.સ્ટે. વિસ્તારના ચેડીયા ગામેથી દારૂની કુલ બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.૧,૧૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ, અર્ટીગા ગાડી મળી કુલ કિ.રૂ.૬,૧૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
2
3
183
DIGP Godhra Range retweeted
પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓના સૂચના હેઠળ આગામી રામનવમી અને રમજાન ઈદ તહેવાર નિમિત્તે શાંતિ અને એકતા જળવાઈ રહે તે હેતુ થી જિલ્લાના વિવિધ પો.સ્ટે દ્વારા શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. @GujaratPolice @sanghaviharsh @SafinHasan_IPS @CMOGuj @Bhupendrapbjp @dgpgujarat
1
3
31
1,058