PHC ફીંચોડ ના ઓડા ગામમાં ચાંદીપુરા રોગના સંદિગ્ધ કેસને ધ્યાનમાં રાખીને THOસાહેબશ્રીએ સ્થળ મુલાકાત લીધી. મુલાકાત માં અસરગ્રસ્ત વિસ્તારનું સમીક્ષા કરવામાં આવી રોગનાનિયંત્રણ અનેનિવારણ માટે સઘન સર્વેલન્સ,જનજાગૃતિ સૂચનાઓ આપી @ @CdhoSabarkantha @THOIDAR @sabarkanthadp @CollectorSK
આજ રોજ માં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી સાબરકાંઠા દ્વારા પ્રા. આ. કેન્દ્ર ફીંચોડ,મુલાકાત કરવામાં આવી.અને ઓડા ખાતે મમતા સેશન કામગીરી અને ગૌરવી દિવસનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને TB પેશન્ટની મુલાકાત કરવામાં આવી@CdhoSabarkantha @THOIDAR @Sbccsk
Sbccfinchod retweeted
લેઇ, તા. ઇડર ખાતે #WorldPopulationDay
અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા આઈ. ઈ. સી પ્રદર્શન સાથે લક્ષીતદંપતીઓને માર્ગદર્શન આપેલ.
પરિવાર નિયોજન, તંદુરસ્ત ભવિષ્ય માટેની પહેલ..
#WorldPopulationDay #FamilyPlanning
#HealthyGujarat #ResponsibleParenthood
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફીંચોડ ખાતે લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત ઓછા વજનવાળી ANC ને પોષણયુક્ત આહાર વિશે સમજણ આપવામાં આવી અને પોષણ કીટ નુ વિતરણ કરવામાં આવું @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc
1
21
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર લેઇ માં આત્માવલ્લભ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ કચેરી ઈડર નાં સમન્વય થી મોતિયાના ઓપરેશન કરાવેલ લાભાર્થી નું followup કરવામાં આવું@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc @A_ArogyaMandir
આજરોજ PHC Finchod ના આયુષ્માન આરોગ્ય મંદિર કમાલપુર ખાતે મોતિયા ના સ્ક્રીનીંગ માટે કેમ્પ રાખવામાં આવ્યો જેમાં 55 વર્ષ થી ઉપરના દરેક વ્યક્તિ નું આંખની તપાસ કરવામાં આવી અને મોતિયો હોય તેમને મફત માં ઓપરેશન માટે ની સલાહ આપવામાં આવી@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc
આજરોજ PHC Finchod ના આયુષ્માન આરોગ્ય મંદિર લેઇ અને ફલાસણ ખાતે મોતિયા ના સ્ક્રીનીંગ માટે કેમ્પ રાખવામાં આવ્યો જેમાં 55 વર્ષ થી ઉપરના દરેક વ્યક્તિ નું આંખની તપાસ કરવામાં આવી અને મોતિયો હોય તેમને મફત માં ઓપરેશન માટે ની સલાહ આપવામાં આવી@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc
શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે તિરંગો... મારું ગૌરવ, મારું અભિમાન છે તિરંગો...
આવો, આપણે સૌ #HarGharTiranga અભિયાનને ઉત્સાહભેર વધાવીએ@CMOGuj @sabarkanthadp @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarS
@NHMGujarat @MoHFW_INDIA
ઇડર તાલુકાના લેઇ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અને જરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
ઇડર તાલુકાના સમાલપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અને જરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
ઇડર તાલુકાના ઓડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અનેજરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
ઇડર તાલુકાના પાતલીયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અનેજરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
ઇડર તાલુકાના ખોઙમ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અને જરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
ઇડર તાલુકાના કમાલપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા #pmjay / Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અને જરૂરી સારવાર આપવામાં આવી.
#HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha @IdarSbcc
વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું રાવોલ ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું તેમજ આરોગ્ય વિભાગ દ્વારા PMJAY CARD,ABHA CARD,NCD કેમ્પ અને IEC કામગીરી કરવામાં આવી.
મહાનુભાવો ના હસ્તે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું
@CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk
ઇડર તાલુકાના ગોલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ માઆરોગ્ય શાખા દ્વારા #pmjay/ Ncd સ્ક્રીનિંગ/આભા id/ટી બી સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણ અને જરૂરી સારવાર આપવામાં આવી. #ViksitBharatSankalpYatra #HealthForAll@THOIDAR
@CdhoSabarkantha
Finaly Qualified #NQAS Hwc kamalpur phc Finchod 89% @sbccfinchod @IdarSbcc @Sbccsk @THOIDAR @CdhoSabarkantha @AyushmanHWCs @NHMGujarat @MoHFW_INDIA
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફિંચોડ ના તમામ Hwc માં Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana Day નિમિત્તે હેલ્થ મેલા નું આયોજન કરવામાં આવ્યુ આભાર @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk
Sbccfinchod retweeted
Sbccfinchod retweeted
Finaly Qualified #NQAS 92% #HWCPANOL 👍 @SbccKadiyadra @IdarSbcc @Sbccsk @THOIDAR @CdhoSabarkantha @AyushmanHWCs @NHMGujarat @MoHFW_INDIA


































































