Vapi Municipal corporation - Vapi (@vapimun) header
Vapi Municipal corporation - Vapi (@vapimun) profile picture
Vapi, India
Joined July 2016
Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)Photo by Vapi Municipal corporation - Vapi (@vapimun)
Vapi Municipal corporation - Vapi retweeted
सेवा का अनूठा उदाहरण! 🫀 ​अंग प्रत्यारोपण में हर एक सेकंड कीमती होता है! सूरत से अहमदाबाद तक जीवित हृदय को वंदे भारत एक्सप्रेस की तीव्र गति से गिनती के घंटों में पहुँचाने के कारण ही यह जीवन रक्षक प्रयास संभव हो पाया। ​भारतीय रेल, RPF, गुजरात पुलिस और हमारी मेडिकल टीम्स के इस अभूतपूर्व समन्वय से अहमदाबाद के यू.एन. मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर में यह सफल हृदय प्रत्यारोपण संपन्न होने से एक जीवन को नई धड़कन मिल सकी। हॉस्पिटल के डॉक्टर्स और मेडिकल स्टाफ को ७७ सफल हृदय प्रत्यारोपण ऑपरेशन के लिए विशेष अभिनंदन। ​हमारी सरकार राज्य के प्रत्येक नागरिक की जीवन रक्षा और त्वरित, विश्वस्तरीय स्वास्थ्य सेवाओं के लिए पूर्णतः प्रतिबद्ध है। ​इस जीवनदायिनी प्रयास से जुड़े सभी कर्मयोगियों को हार्दिक बधाई। @AshwiniVaishnaw @JPNadda
🚄❤️ भारतीय रेल ने रचा इतिहास! पहली बार 20901 मुंबई सेंट्रल - गांधीनगर कैपिटल वंदे भारत एक्सप्रेस के माध्यम से सूरत से अहमदाबाद तक जीवित हृदय (Live Heart) का सफलतापूर्वक परिवहन किया गया। यह हृदय यू.एन. मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर, अहमदाबाद में सफल हृदय प्रत्यारोपण के लिए पहुंचाया गया। भारतीय रेल, RPF, गुजरात पुलिस और चिकित्सा टीमों के उत्कृष्ट समन्वय ने समय के साथ जीवन की इस दौड़ को सफल बनाया। यह केवल परिवहन नहीं, बल्कि मानवता, सेवा और समर्पण का अद्भुत उदाहरण है। #IndianRailways #VandeBharat #LiveHeartTransport #UNMehtaInstitute #HeartTransplant OrganDonation Healthcare Ahmedabad Surat LifeSaver NewIndia
5
118
2
231
10,388
Vapi Municipal corporation - Vapi retweeted
વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે ગુજરાત સરકાર : સુરતના ધોરણો મુજબ વલસાડ- નવસારી જિલ્લાઓમાં વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને અન્ય અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવામાં આવશે - શ્રી જીતુભાઇ વાઘાણી - પ્રવકતા મંત્રીશ્રી @CMOGuj @jitu_vaghani @InfoGujarat @collectorvalsad @DDO_VALSAD
1
2
7
931
Vapi Municipal corporation - Vapi retweeted
➡️ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વલસાડ ખાતેથી મહત્વપૂર્ણ જાહેરાત… ➡️ ખેતીવાડી-બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીની સૂચના… ➡️ વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો માટે આર્થિક પુનઃવસન સહાય જાહેર… ➡️ અમદાવાદ અને સુરતની જેમ જ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે… ➡️ સર્વે પૂર્ણ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણો મુજબ ખેડૂતોને સહાય અપાશે… ➡️ આગામી બે દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ હોવાથી વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અનુરોધ @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @jitu_vaghani
32
1
40
8,167
Vapi Municipal corporation - Vapi retweeted
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award. Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future. Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection. Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat. @JoshiPralhad @mnreindia @PMSuryaGhar
11
135
22
198
13,582
Vapi Municipal corporation - Vapi retweeted
આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે બેઠક યોજી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી. રાજ્યના નાગરિકોને નમ્ર અપીલ છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે ઈંધણની અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવી.
6
190
3
297
9,637
Vapi Municipal corporation - Vapi retweeted
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય ✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર ✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
4
157
4
227
9,833
Vapi Municipal corporation - Vapi retweeted
HPV વેક્સિન વિશે ઘણી ગેરસમજો છે, પણ હકીકત એ છે કે આ વેક્સિન સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે. ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ. અફવા નહીં - હકીકત અપનાવીએ. #HPVVaccine #CervicalCancerPrevention #MythsVsFacts #HealthAwareness #NHM #GOG
3
205
14
208
11,710
Vapi Municipal corporation - Vapi retweeted
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નિર્માણ પામી છે ‘સહી પોષણ, દેશ રોશન’ મંત્ર સાથે બાળ સ્વાસ્થ્ય માટેની એક સુદ્રઢ ઇકોસિસ્ટમ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે બાળકોના શિક્ષણ સાથે પોષણની દરકાર. આવો, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથેના આજના આ વિશેષ પોડકાસ્ટમાં સાંભળીએ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી નિર્માણ થઈ રહેલ શિક્ષિત, સુપોષિત, વિકસિત ગુજરાતની રસપ્રદ અને માહિતીસભર વાતો. #GoodGovernanceGuj
3
85
6
102
7,044
Vapi Municipal corporation - Vapi retweeted
The ET Viksit Gujarat Summit 2025 is supported by Gujarat Urban Development Year 2025, aligning with the state’s vision to build smarter, more sustainable, and future-ready urban space. Register Now: government.economictimes.ind… #ETGovernment #ETViksitGujarat
1
3
220
Vapi Municipal corporation - Vapi retweeted
LIVE: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે આયોજિત અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટના શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિ. teapawt.org/i/broadcasts/1mnGeNbRN…
9
81
1
155
3,179
Vapi Municipal corporation - Vapi retweeted
દરેક નાગરિકની જવાબદારી – સ્વચ્છતા જાળવવી શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરો અને બીજા માટે પણ સાફ રાખો. સ્વચ્છ શૌચાલય, સ્વસ્થ ગુજરાત! #SwachhSurvekshan2024 #SBMUGujarat #wastesegregation #zerowasteliving #CleanlinessCampaign #SwachhBharat #SwachhGujarat #WasteManagement #CleanIndia #cleantoilet
5
4
198
Vapi Municipal corporation - Vapi retweeted
સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમ - ઓગસ્ટ 2025 સ્વાગત કાર્યક્રમના આયોજનની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે. અત્રે જણાવેલ નવી તારીખની સૌ નાગરિકોએ નોંધ લેવા વિનંતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમ : તા.28 ઓગસ્ટ, 2025 - ગુરુવાર રાજ્ય સ્વાગત કાર્યક્રમ : તા.29 ઓગસ્ટ, 2025 - શુક્રવાર #talukaswagat #districtswagat #stateswagat
19
152
9
263
16,793
Vapi Municipal corporation - Vapi retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયને સાકાર કરતા ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરની તાજેતરની મુલાકાત દરમિયાન ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ ટીમે ધાર્મિક તેમજ પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી.
Seeking blessings for the season at Hatkeshwar Temple 🌼🙏
13
167
91
233
31,425
Vapi Municipal corporation - Vapi retweeted
4
2
5
283
Vapi Municipal corporation - Vapi retweeted
વાપીમાં વહી વિકાસની સરવાણી વાપીના ડુંગરામાં રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચીયા તળાવનું લોકાર્પણ કરી વાપી મનપાના વિવિધ વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટલાઈટના રૂ. ૨૪.૪૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું. વાપી મનપાના અત્યાર સુધીમાં પીવાના પાણી, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના કામો સુપેરે પાર પાડ્યા છે ત્યારે ચણોદ અને ડુંગરા માટે પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થવાને આરે છે. આવનારા સમયમાં ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવતા ડુંગરા મોટા સિટીમાં પરિવર્તિત થશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ, વાપી વીઆઈએ પ્રમુખ શ્રી સતિષ પટેલ, અન્ય ગણમાન્ય મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
1
4
8
319
Vapi Municipal corporation - Vapi retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જૈવ વિવિધતા ધરાવતા અભયારણ્યોના વિકાસ બાબતે સમગ્ર દેશને ઉદાહરણ પૂરું પાડતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
18
128
40
172
11,204
Vapi Municipal corporation - Vapi retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ અને સંસ્કારના સંરક્ષણ અને સંવર્ધન થકી સાંસ્કૃતિક નવજાગરણ માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
17
87
45
130
12,705
Vapi Municipal corporation - Vapi retweeted
વાપી મનપાનું વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ. ૬૪૦ કરોડનું બજેટ વહીવટદારશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ રજૂ કર્યુ ---- રૂ. ૨૯ કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારશ્રીએ આવકાર્યુ ---- @CMOGuj @InfoGujarat @KanuDesai180 @collectorvalsad @DDO_VALSAD
2
5
358
Vapi Municipal corporation - Vapi retweeted
વાપીના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર સંકલ્પબદ્ધ છે વાપી ખાતે નવનિર્મિત બલીઠા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગની ખાસ ઝલક…
3
3
11
451
Vapi Municipal corporation - Vapi retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વિકાસની હરણફાળ ભરીને વૈશ્વિક નામના મેળવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
8
93
44
134
12,401