vikram (@vikramso) header
vikram (@vikramso) profile picture
Joined January 2012
Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)Photo by vikram (@vikramso)
vikram retweeted
સોના ચાંદી મા અત્યારે રોકાણ કરાય કે નહીં?? અનુભવી લોકો જવાબ આપો #Gold
12
2
1
50
7,134
अरविंद केजरीवाल के MK स्टालिन से अच्छे सम्बन्ध है दोनों नेताओं में काफी करीबी है अरविंद केजरीवाल कों भी MK स्टालिन से बात करनी चाहिए...ये लोकतंत्र कों बचाने की लड़ाई है इतिहास याद रखेगा...कठिन समय है सब कों एकजुट हो जाना चाहिए INDIA जीतेगा ❤️🙏🏻✌🏻
9
52
4
248
3,994
नेता व‍िपक्ष राहुल गांधी का पोस्‍ट 👇 INDIA गठबंधन के वरिष्ठ नेता और मैं, एमके स्‍टाल‍िन से मिलने चेन्नई जा रहे हैं. हम उनसे और DMK से अनुरोध करेंगे कि वे परिसीमन से जुड़े संविधान संशोधन विधेयक का विरोध करें. सीटों की संख्या बढ़ाकर 850 करने से भारत में लोकतंत्र खत्म हो जाएगा. इससे BJP-RSS को भारत के पूरे चुनावी नक्शे को अपने फायदे के हिसाब से फिर से तैयार करने की खुली छूट मिल जाएगी. भाई स्टालिन हमेशा तमिल-विरोधी ताकतों के खिलाफ एक चट्टान की तरह डटे रहे हैं. राष्ट्र हित में, तमिलनाडु के हित में और संविधान की रक्षा के लिए, हमें मिलकर इस विधेयक को हराना होगा.
26
339
2
1,695
16,245
સૌચાલયના રાજ્ય સરકાર નાં પરિપત્ર નાં ધજાગરા ઉડાવતો રાજકોટ બસપોર્ટ, મુસાફરો પાસેથી ઉઘરાણા ચાલુ,આ ભ્રષ્ટાચાર નાં હપ્તા રાણીપ સેન્ટ્રલ ઓફીસ સુધી પહોંચે છે @CMOGuj
2
6
1
15
482
પરિક્રમામાં પુણ્ય કમાવવા ગયેલા લોકો એટલા બધા માવાના કાગળ ત્યાં અંદર ફેંકી આવ્યા છે કે એક મહિનો સફાઈ કરો તો પણ જંગલ પ્લાસ્ટિક મુક્ત થાય એમ નથી... #junagadh #ગિરનાર
4
22
2
174
3,942
Suddenly Bisleri became unsafe when a big businessman entered this category. You all know who. This is INDIA.
44
280
8
2,202
78,887
પણ એમ નય.., દૂર-દૂરથી આવીને લાઈનમાં ઉભા રે'તા સામાન્ય અને ગરીબ માણસોની સામે સ્હેજ પણ જોયા વગર આગળ જઈને VIP સુવિધા સાથે દર્શન કરો ત્યારે તમારો અંદરનો માહ્યલો રાજી કેવી રીતે રહી શકે? જગત મંદિરને બાપની મિલકત સમજતા આવા હરામખોરો ઉપર ઠાકર રાજી થાય? અને આ વાત ઈ ગલગોટા'વ ને ખબર જ નહીં હોય? આપણું કો'ક ને ઠેબુ વાગી જાય તો'ય આપણે Sorry કહી દઈએ એવી જાત.. ખબર છે કે આ ખોટું છે છતાં'ય માલીકોર સુધારો નથી કરવો આવી તે કેવી આસ્થા છે ભાઈ? હુંશિયારના દીકરા'વ પેઢીયું દુઃખી થાહે.. પાછા વળો.. જય શ્રી કૃષ્ણ
17
49
4
336
15,063
મનપાના અંધારા વહીવટે લીધો પરિણીતાનો જીવ! રાજકોટમાં સ્ટ્રીટલાઇટના અભાવે રસ્તા પરની 4 ફૂટ ઊંચી કુંડી સાથે બાઇક અથડાતાં મિતાલીબેન કેસરિયાનું બે મહિના સુધી ICUમાં સારવાર બાદ મોત એક જીવ ગયો, જવાબદાર સામે કાર્યવાહી ક્યારે? #Rajkot
5
21
3
64
5,584
vikram retweeted
સુરતના પૂણા વિસ્તારમાં મચ્છરના ત્રાસથી લોકોએ મેયરને 5 દિવસ રોકાઈ ને ભજીયા ખાવાનું આમંત્રણ આપ્યું! #Surat #Gujarat #Suratmayor #Jamawat #Jamawatupdate
38
2
126
4,925
ધોળકા ના સરગવાળા માં ચૈતરભાઈ વસાવા ની જેમ બ્રિજરાજભાઈ સોલંકી ને પણ ખોટા કેસ માં ફસાવવા માં આવ્યા!✅ હવે આ ક્રાંતિકારીઓ ને છોડાવવા ની જવાબદારી ગુજરાત ની જનતા એ લેવાની છે!🙏
2
12
37
578
એસ.ટી.ના કર્મનિષ્ઠ કર્મચારીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻 સાવરકુંડલા એસ.ટી. ડેપોના કર્મનિષ્ઠ ડ્રાઈવર મેહુલભાઈ વાળાના માર્ગ અકસ્માતમાં નિધનના સમાચારથી વ્યગ્ર છું. પોતાની બસને સ્વખર્ચે સુંદર રીતે સજાવી ફરજ પ્રત્યેનો અનોખો લગાવ દર્શાવનાર એસ. ટી. પરિવારના આ કર્મચારીની આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ પરિવારજનોને સાંત્વના પાઠવું છું.
52
134
2
887
47,453
🚨 ELON MUSK'S BOMBSHELL! He just dropped the phrase that's going to change EVERYTHING: Starlink will have a single account that covers your home antenna (with Wi-Fi included) AND your cell phone too. “SpaceX is going to give you high-speed internet DIRECT from the satellite to your phone… no middlemen.” When this blows up, you'll be able to watch high-definition videos standing in the middle of nowhere, in any corner of the planet. This isn't “the future” anymore… It's happening NOW! Who's ready to say goodbye to dead zones?
2,060
10,284
502
48,585
2,179,623
વાહનો પર જાતિવાચક શબ્દ લખાણો લખવા નો પ્રતિબંધ આવ્યો એ આવકાર્ય છે સાથે સાથે રાજકીય કે વ્યવસાયિક લખાણો પણ હટાવવા જરૂરી હતા એક ધારાસભ્ય હોય અને ૨૮ ગાડીઓ MLAGujarat લખીને ફરતા હોય ઉપરાંત Police ,Advocate લખાણો દુર કરવા જરૂરી છે આપનું મંતવ્ય આપજો #Vijaysinh_Rajput
19
60
1
376
7,680
વગ સામે કાયદો નતમસ્તક થઈ ગયો...!!! @GujaratPolice @dgpgujarat @SP_Dwarka @SP_GirSomnath 😔😔😔
3
22
2
126
2,655
પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે.... @SP_Dwarka @sanghaviharsh @Bhupendrapbjp @AmitShah4BJP Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे तो बुरा मत मानना
હવે ગમે ત્યારે કોઈ વગદાર વ્યક્તિ, નેતા, અભિનેતા, સંગીતકાર, કે અન્ય કોઈ પણ દ્વારકા ના જગત મંદિર માં દર્શન કરવા આવતા હશે તો @SP_Dwarka ટેન્શન માં આવી જતા હશે કે આ સાદાઈ થી દર્શન કરી લે તો સારું, પણ એનો વીડિયો કે રીલ બનાવી ને, સોશિયલ મીડિયા માં પોસ્ટ ન કરી દે...!!!
13
57
561
#Dwarka જગત મંદિરમાં હવે દર્શન કરવા આવનારાઓ કરતાં વીડિયો બનાવનારાઓથી વધુ ટેન્શન કોને હશે? 😂 નેતા હોય, અભિનેતા હોય કે કલાકાર... દર્શન કરીને ચૂપચાપ નીકળી જાય તો સારું, બાકી રીલ બનીને સોશિયલ મીડિયા પર આવી ગઈ તો SP સાહેબની ટેન્શન વધી જાય! #Dwarkadhish | #SocialMedia | @SP_Dwarka
3
23
1
103
2,925
ન્યુઝીલેન્ડ પોચી ગ્યા પણ હજી જ નો ઝ ને છ નો શ એમનેમ રયો 😭😭
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂 પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં! સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે! @SP_Dwarka | #ViralVideo #Dwarka
8
11
1
47
7,394
પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે.... @SP_Dwarka @sanghaviharsh @Bhupendrapbjp @AmitShah4BJP Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे तो बुरा मत मानना
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂 પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં! સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે! @SP_Dwarka | #ViralVideo #Dwarka
2
58
1
240
3,532
હવે કિર્તીદાન ગઢવી અને મોરારી બાપુ ના વીડિયો ક્યારે આવશે આવો માફીના?? ભાજપની દલાલ પોલીસ ..
દ્વારકાધીશ જગત મંદિરની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાને લઈ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ભંગ કરી મંદિર પરિસરમાં છુપી રીતે વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં પ્રસારિત કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી દ્વારકા પોલીસ. #DwarkaPolice @dgpgujarat
9
88
394
9,496