अजुगतु (@ContractEmpl) header
अजुगतु (@ContractEmpl) profile picture

कुछ अलग ही।

Joined May 2014
Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)Photo by अजुगतु (@ContractEmpl)
अजुगतु retweeted
TAT-HSમાં MCQ ભરતી વખતે તો કોઈ વાંધો નહોતો, પણ હવે Mains આવી છે તો વિરોધ શરૂ થઈ ગયો! સ્પર્ધા આટલી મોટી છે તો ટકી રહેવા મહેનત પણ એટલી જ કરવી પડે. બાકી, જે Deserving છે તેને માર્ક્સ મળ્યા જ છે. #SEB #TATHS #GujaratEducation
31
18
2
105
32,103
તાલુકા પંચાયત પ્રમુખ બીજી લાઇન માં લેવું
🤖 Made with AI
33
अजुगतु retweeted
🤖 Made with AI
3
53
1
108
1,303
अजुगतु retweeted
કરાર આધારિત કર્મચારીઓ ને કાયમી કરતી પંજાબ સરકાર, ગુજરાત માં ક્યારે? #HarshSanghavi #ArvindKejriwal #PoliticalNews #SocialMedia #સંદેશન્યુઝ @Bhupendrapbjp @CJP_for_India @Gopal_Italia @Jamawat3 @tv9gujarati @VtvGujarati @Zee24Kalak
2
4
50
હાલ આપણે દીકરી ના બાબતે લગ્ન , માતા પિતા અને સમાજ ના બે ઉદાહરણ જોયા. 1.દીકરી અને માતા પિતા રાજી છે સમાજ રાજી નથી. 2. ફક્ત દીકરી જ રાજી છે. માતા પિતા અને સમાજ રાજી નથી. બંને માં સમાજ રાજી નથી. આ બાબતે તમારું શું કેવું છે? #aratisangani #kinjaldave #gujarat #samaj #kalakar
8
अजुगतु retweeted
✊ ગુજરાતની આંગણવાડી બહેનોનો હક: ન્યાય માટેનો આંદોલન! ✊ ગાંધીનગરમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોનું જનઆંદોલન ચાલુ..! આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરો આશા વર્કર ફેસીલીએટરને કાયમી કરો માનનીય ગુજરાત હાઈકોર્ટના તા. 20 ઓગસ્ટ 2025 ના ઐતિહાસિક ચુકાદા (LPA No. 367 of 2025) છતાં, ગુજરાત સરકાર દ્વારા હજી સુધી લઘુતમ વેતનની ચુકવણી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 🔥અમારી સ્પષ્ટ માંગણીઓ:👇🏻 🛑 તાત્કાલિક અમલ: ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠના આદેશનો તાત્કાલિક અને સંપૂર્ણ અમલ કરવામાં આવે. 🛑 શોષણ બંધ કરો: આંગણવાડી વર્કરને માત્ર ₹10,000 અને હેલ્પરને માત્ર ₹5,500 આપીને થતું શોષણ તાત્કાલિક બંધ થવું જોઈએ. 🛑 સંપૂર્ણ લઘુતમ વેતન ચૂકવો: આંગણવાડી વર્કરને કુલ ₹24,800 અને હેલ્પરને કુલ ₹20,300 નું લઘુતમ વેતન ચૂકવવામાં આવે. 🏛️ કાયદાકીય લડત અને સત્ય: 📌માનનીય હાઈકોર્ટના સ્પષ્ટ ડાયરેક્શન બાદ પણ સરકાર અપીલમાં જશે તો પણ સુપ્રીમ કોર્ટ આંગણવાડી બહેનોના બંધારણીય અધિકારો (આર્ટિકલ 14, 16, 21, 39D) ને સમર્થન આપશે જ. 📌 સુપ્રીમ કોર્ટે તાજેતરમાં 6 ઓગસ્ટે પણ ચુકાદો આપીને "ઓછા પગારે શોષણ ન કરી શકાય" તે વાત પર ભાર મૂક્યો છે. 🎯આંગણવાડી–આશા બહેનોનો હાલ ગાંધીનગરમાં ઐતિહાસિક સંઘર્ષ! હાઇકોર્ટના સીધા હુકમ પછી પણ સરકાર મૌન કેમ? 20 ઑગસ્ટ 2025ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ (Justice A.S. Supehia & Justice R.T. Vachhani) એ સ્પષ્ટ અને સીધો ડાયરેકશન આપ્યો છે — ➡️ આંગણવાડી વર્કર–હેલ્પર અને આશા વર્કર–ફેસીલિટેટરને લઘુત્તમ વેતન આપો. હાઇકોર્ટ કહે છે → લઘુત્તમ વેતન આપો. સુપ્રીમ કોર્ટ કહે છે → લાંબા સમયથી કામ કરનાર કર્મચારીઓને શોષણ નહીં ચાલે. પણ ગુજરાતની ભાજપ સરકાર હજુ પણ વિચારમાં... લઘુત્તમ વેતન — હાઇકોર્ટ મુજબ : આંગણવાડી વર્કર : ₹24,800 આંગણવાડી હેલ્પર : ₹20,300 આજે હકીકત શું? વર્કરને ₹10,000, હેલ્પરને ₹5,500 — એ પણ સમગ્ર ડિજિટલ કામ, FRS, THR, BLO ફરજો… આને શોષણ નહીં કહીએ તો શું કહીએ? કોર્ટ કહે પછી નહીં — ખુદ પહેલ કરીને ચુકાદો અમલમાં મુકશો તો આંગણવાડી–આશા બહેનો સરકારને ‘ન્યાય આપનારી સરકાર’ તરીકે યાદ રાખશે. આંગણવાડી બહેનોના આંદોલનને કલંક નહીં — સરકારની સંવેદનશીલ પ્રતિસાદની જરૂર છે. 👆🏻આ લડત કોઈ પાર્ટીની નથી, કોઈ સંગઠનની નથી — આ ગુજરાતની કરોડો ગરીબ માતાઓ અને બાળકો માટે કામ કરતી બહેનોના જીવન–સન્માનની લડત છે. નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી વર્કર-હેલ્પરને આશા વર્કર-ફેસીલીએટરને ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓમાં સમાવેશ કરી તાત્કાલિક લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. 👇🏻આંગણવાડી વર્કર–હેલ્પર બહેનોના વર્ષોથી અટકેલા પ્રશ્નો – હવે તાત્કાલિક ઉકેલ આવશ્યક 10 માર્ચે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત છતાં અત્યાર સુધીની બેઠકના નિર્ણય. આંગણવાડી બહેનોની ધીરજનું પરીક્ષણ હવે પૂરું! 📌 મુખ્ય માગણીઓ – સરકાર તાત્કાલિક નિર્ણય લેવું જરૂરી : 1️⃣ નિવૃત્તિ વય 60 વર્ષ – દેશભરના ધોરણ મુજબ ગુજરાતમાં પણ અમલ કરો. 2️⃣ ડિજિટલ કામ માટે નવો મોબાઈલ – 2022થી વચન, મંજૂરી મળી ચૂકી, છતાં આપવામાં આવ્યો નથી. 3️⃣ FRS સિસ્ટમના ગંભીર તકલીફો – નેટવર્ક, OTP, KYC, ફોટો કેપ્ચર… ગરીબ લાભાર્થીઓને THR મળવાનું પણ અઘરું! 4️⃣ પોષણ આહારના દરોમાં વધારો – 2019 પછી કોઈ વધારો નહીં; મોંઘવારી વચ્ચે વર્કરને ખિસ્સે ભરવું પડે છે. 5️⃣ પ્રમોશનમાં વયમર્યાદા રદ કરો. 6️⃣ એક વખત જિલ્લા/તાલુકા ફેરબદલીની છૂટ. 7️⃣ PF–Pension–PSI જેવી સુરક્ષા યોજનાઓનો લાભ. 8️⃣ આગોતરા એડવાન્સમાં પોષણ આહારની રકમ કેન્દ્રના ખાતામાં જમા કરો. 9️⃣ ICDS સિવાયનું વધારાનું કામ બંધ – BLO કામ સહિત. 🔟 શાળા જેવી એક મહિનાની રજા અને 30 દિવસ વાર્ષિક ભરપગારી રજા. 1️⃣1️⃣ MMY સ્ટોક સમયસર, સંપૂર્ણ પ્રમાણમાં પહોંચાડો. 1️⃣2️⃣ ડ્યૂટી દરમિયાન અકસ્માતમાં વળતરની વ્યવસ્થા. #MinimumWagesForAnganwadi #AnganwadiMovement #આંગણવાડી #લઘુતમવેતન #AnganwadiWorkers #AshaWorkers #AnganwadiSisters #AshaFacilitator #MinimumWageForAnganwadi #RegulariseAnganwadiWorkers #RegulariseAshaWorkers @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
1
77
300
8,231
अजुगतु retweeted
વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો આદેશ #gyansahayak #candidates #BreakingNews #GujaratiNews #gyansahayakbharti #gandhinagar #gujaratpolice #action #Gujarat zeenews.india.com/gujarati/g…
7
115
4
145
5,989
મતદાન આપતા પહેલા આ દિવસો ના ભુલાય..🙏😣 #GujaratElections #GujaratElection2022
88
944
34
2,768
अजुगतु retweeted
દાંતામાં ભાજપના ટોપી-ખેસ પહેરેલા કાર્યકરોનો લોકોને પૈસાની વહેંચણી કરતો વીડિયો વાઈરલ થયો #GujaratElections #Politics #BJP
2
30
4
104
अजुगतु retweeted
Naresh Patel ne Rajkot East se AAP Candidate Rahul Bhuva ko support announce kiya !! Thats very big & crucial announcement🔥🔥
13
197
2
603
अजुगतु retweeted
ગુજરાતની વિવિધ કચેરીઓમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો લાખોનો પરીવાર છે. તમામને વિનંતી છે કે આપણા ભવિષ્યનો વિચાર કરીને આપણે નવી સરકાર બનાવીએ. @ContractEmpl #ContractualEmployess #ContractualEmployeeAssociation #KararKarmachariMandal
2
4
अजुगतु retweeted
गुजरात के सभी व्यापारियों को बेहतर अवसर, सुविधाएँ और सम्मान देंगे। सूरत में हीरा व्यापारियों से बातचीत। LIVE teapawt.org/i/broadcasts/1mnxeRegq…
348
975
42
2,741
अजुगतु retweeted
#Gujarat में किसान के लिए क्या करेंगे @isudan_gadhvi जी जवाब सुनिए..!🔥#AKLiveWithGujarat – at Ahmadabad City, India
1
70
2
222
अजुगतु retweeted
इलाका भाजपा का, धमाका 'आप' का।
133
807
25
3,178
Replying to @sanghaviharsh
આનું શું.....?
5
28
अजुगतु retweeted
ऐसा माहौल बनाया जा रहा है कि ग़रीब को 300 Unit बिजली Free मिलेगी तो वो घर बैठ जाएगा इसका मतलब हुआ कि इन नेताओं को 4000 Unit Free बिजली, फ़्री बंगला, फ़्री इलाज मिलता है,फ़िर ये सभी नेता तो कट्टर आलसी हैं ये ग़रीबों का मज़ाक बना रहे हैं -CM @ArvindKejriwal #GujaratElections2022
44
547
12
1,486
ભાજપ કામ કર્યા વગર ફક્ત ગંદી રાજનીતિ કરી વોટ માંગે છે પરિવર્તન જરૂરી છે... @Gopal_Italia @isudan_gadhvi @PravinRam_ @YAJadeja @AAPGujarat #AAPGujarat #BJPGujarat #Election2022 #EkMokoKejriwalNe
8
1
17