District ICDS,Office Dahod (@DahodPo) header
District ICDS,Office Dahod (@DahodPo) profile picture
Dahod
Joined September 2018
Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)Photo by District ICDS,Office Dahod (@DahodPo)
District ICDS,Office Dahod retweeted
આજરોજ તા 28/09/2026 ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનાં ઘટક સિંગવડ 1 સેજો છાપરવડ કેન્દ્ર છાપરવડ 4/5/6 ના આંગણવાડી કેન્દ્રો પર પોષણ ઉત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
1
2
35
District ICDS,Office Dahod retweeted
આજ રોજ દાહોદ ઘટક -3 ના આંગણવાડી કેન્દ્રો માં આંગણ ઉત્સવ કાયૅક્મ કરવામાં આવ્યા.
1
2
26
District ICDS,Office Dahod retweeted
25/09/2026 ના રોજ ઝાલોદ ઘટક 3 માં આંગણવાડી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમા અધિકારી પદાધિકારીઓ અને ગામના આગેવાન ગ્રામજનો હાજરી આપી હતી. @DahodPo @DahodDdo @CollectorDahod @WCDGujarat @manisha_vakil @CMOGujarat @nehakantharia
1
2
24
District ICDS,Office Dahod retweeted
"કાલે રંગાશે દાહોદ!" “આનંદ અને ઉમંગના રંગો દ્વારા પોષણની થાળી” અંતર્ગત એકસાથે લાખો બાળકો અને કિશોરીઓ જોડાઈને વિશ્વવિક્રમ રચવાના આ ઐતિહાસિક પ્રયાસમાં ભાગ લેશે. આવો, સાક્ષી બનીએ ગુજરાતના આ વિશ્વ વિક્રમના! "પોષણની વાત, જન જન ની સાથ" #PoshanMaah2026
2
2
4
184
"કાલે રંગાશે દાહોદ!" “આનંદ અને ઉમંગના રંગો દ્વારા પોષણની થાળી” અંતર્ગત એકસાથે લાખો બાળકો અને કિશોરીઓ જોડાઈને વિશ્વવિક્રમ રચવાના આ ઐતિહાસિક પ્રયાસમાં ભાગ લેશે. આવો, સાક્ષી બનીએ ગુજરાતના આ વિશ્વ વિક્રમના! "પોષણની વાત, જન જન ની સાથ" #PoshanMaah2026
2
2
4
184
District ICDS,Office Dahod retweeted
પોષણ માસ અંતર્ગત આંગણ ઉત્સવની ઉજવણી આજ રોજ તા. 26/09/2026 ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ઘટક સિંગવડ-1, સેજો- છાપરવડ, કેન્દ્ર- છાપરવડ-2 ખાતે પોષણ માસ અંતર્ગત ભવ્ય આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
1
5
52
"આંગણ મિલન સેવા ૨૦૨૬" દાહોદ પ્રાયોજના વહીવટદારની કચેરી, હસ્તકની યોજના અંતર્ગત મંજૂર કુલ ૬ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માન. મંત્રીશ્રી , માન.ધારાસભ્યશ્રી તથા માન. સાંસદશ્રીની ઉપસ્થિતિમાં "આંગણ મિલન સેવા ૨૦૨૬ " કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યુ. #AanganMilana
2
3
179
District ICDS,Office Dahod retweeted
આજ રોજ કતવારા તાલુકો દાહોદ ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન વિકાસના કામો તેમજ બાળકોની કેળવણી અંગે ચર્ચા કરી. @Dwivedi_D @HealthDeptGuj @EduGuj @CollectorDahod @infodahodgog
2
1
13
633
District ICDS,Office Dahod retweeted
આજરોજ કતવારા-2 આં.કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા- 2026 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાળકોના સર્વાંગી વિકાસ પોષણ આરોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણતથા શૈક્ષણિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.@ICDSGujarat @Dwivedi_D @CollectorDahod #SSADHD
2
3
18
671
District ICDS,Office Dahod retweeted
આજ રોજ ૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે એક સફળ નિ:શુલ્ક મેગા આયુર્વેદ-હોમિયોપેથી નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન સંત કૃપા હોલ પડાવ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.@CMOGuj @Dwivedi_D @HealthDeptGuj @infodahodgog #SSADHD
1
1
10
548
District ICDS,Office Dahod retweeted
1
1
17
District ICDS,Office Dahod retweeted
ધાનપુર ઘટક -૨ સેજો-ટોકરવા, ડુગરપુર-૩ ના આંગણવાડી કેન્દ્રના લાભાર્થીનો અભિપ્રાય
1
1
26
ઝાલોદ ઘટક. ૨ આંગણવાડી કેન્દ્રનું નામ.વરોડ વડલી આંગણવાડીમાં લાભાર્થીના #preschool @DahodPo @DahodDdo @CollectorDahod @WCDGujarat @MinistryWCD @manisha_vakil @cmogujarat – at Jhalod, India
1
1
25
District ICDS,Office Dahod retweeted
લીમખેડા ઘટક 1 આંગણવાડી કેન્દ્ર લીમખેડા 3 આંગણવાડી કેન્દ્ર ના લાભાર્થીનો અભિપ્રાય.
1
3
31
પોષણ માહ -૨૦૨૬ અંતર્ગત જીલ્લા ના આંગણવાડી કેન્દ્રોમાં ઉલ્લાસભેર બાળકોના વાલી અને જન સમુદાયો ની વિશેષ ઉપસ્થિતમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી... #પોષણ #અભિયાન @DahodDdo @CollectorDahod @SecWCDGujarat @MinistryWCD @ICDSGujarat
1
1
8
166
#poshan "આપણી આંગણવાડી આપણી જવાબદારી " @DahodDdo @CollectorDahod @manisha_vakil @SecWCDGujarat @MinistryWCD @ICDSGujarat
1
1
5
135
દાહોદ ખાતે જીલ્લા પ્રોગ્રામ ઑફિસર ડૉ. સુધીર જોશી ના માર્ગદર્શન હેઠળ પોષણ માહ -૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં જીલ્લા સભ્યશ્રી સોનલબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યાં. "આપણી આંગણવાડી આપણી જવાબદારી" #પોષણ @SecWCDGujarat @ICDSGujarat @DahodDdo @CollectorDahod @MinistryWCD
2
109
District ICDS,Office Dahod retweeted
આજ રોજ તા 21/09/2026 ના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં દાહોદ ઘટક -૩ નાસેજો -બોરડી આંગણવાડી કેન્દ્ર -ધામરડા-૨ કાર્યકર કલાબેન દ્વારા બાળકો ને આજની થીમ પ્રમાણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃત્તિ દ્વારા અભિનય ગીત કરાવવામાં આવ્યું.
1
2
26