જિલ્લો - દાહોદ
ઘટક - ધાનપુર -૨
સેજો - રાછવા
આંગણવાડી કેન્દ્ર - ધાનપુર-૧,ખલતા-૫,સિંગાવલી -૨
પોષણ માસ દરમિયાન બાળ દિવસની ઉજવણી.
1
37
"શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬" અને "કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત આજે ધાનપુર તાલુકાના બોઘડવા મુખ્ય પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં યોજાયો
તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું .
@CMOGuj
@CollectorDahod
@DahodDdo
@DahodPo
@cdpodhanpur1
@psedhanpur
1
113
આજરોજ દાહોદ જિલ્લા આઇસીડીએસ અંતર્ગત ધાનપુર ઘટક 2 ના આંગણવાડી કેન્દ્રમાં બાળક પાલક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
@mwcd
@cmoguj
@manisha_vakil
@pib
@RanjitIAS
1
21
આજરોજ ધાનપુર તાલુકા શૈક્ષિક સંઘ દ્વારા આયોજિત માતૃશક્તિ વંદના અને કુમારીકા પૂજન સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આઈસીડીએસ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઇરાબેન ચૌહાણે મુખ્ય વક્તા તરીકે હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો.
@CollectorDahod
@DahodDdo
@podahod
@ManishaVakil
2
55
આઇસીડીએસ દાહોદ અંતર્ગત ધાનપુર ઘટક 2 ના આંગણવાડી કેન્દ્રમાં માતાઓને પોષણસુધાનુ ભોજન આપવામાં આવ્યું.
#preschool
@DahodPo
@DahodDdo
@CollectorDahod
@WCDGujarat
@MinistryWCD
@manisha_vakil
@cmogujarat
1
38
જમશે દાહોદ , રમશે દાહોદ , ભણશે દાહોદ અંતર્ગત ધાનપુર ઘટક 2 ના આંગણવાડી કેન્દ્રો પર બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ કરાવવામાં આવી.
#preschool
@DahodPo
@DahodDdo
@CollectorDahod
@WCDGujarat
@MinistryWCD
@manisha_vakil
@cmogujarat
31
આજ રોજ ધાનપુર ઘટક 2 ના મુખ્ય સેવિકા બેન દ્વારા કંજેટા સેજા માં આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી.@CollectorDahod @DahodPo @WCDGujarat @MinistryWCd @manisha_vakil @DdoDahod# preschool
19
ICDS Blok dhanpur 2 Distrik Dahod retweeted
Cdpoશ્રી અને Nnm સ્ટાફ તમામ સાથે Vc દ્વારા નવા લાભાર્થીઓની નોંધણી, કાર્યકરોની હડતાળ બાબતે રીવ્યુ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@CollectorDahod @DahodDdo
આજરોજ 17/03/2026 ધાનપુર ઘટક 2 ના વર્કર બહેનોને પોષણ સંગમની તાલીમ આપવામાં આવી
@wcdGujarat
@CollectorDahod
@ddodahod
@podahod
@cdpodhanpur2
@
2
18
#જમશેદાહોદ #ભણશેદાહોદ #રમશેદાહોદ આઈસીડીએસ અંતર્ગત ધાનપુર ઘટક 2ના આંગણવાડીકેન્દ્રમાં વર્કર દ્વારા સવારનો નાસ્તો,પૂરક શિક્ષણ, બપોરના નાસ્તો આપ્યા,પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વાલીમીટીંગ કરી આઇસીડીએસના લાભો વિશે સમજ આપીઅનેવિદ્યારંભ સર્ટીનું મહત્વ સમજાવ્યું.
@DdoDahod
@poDahod
3
50
જમશે દાહોદ, ભણસે દાહોદ, રમશે દાહોદ આઇસીડીએસ અંતર્ગત આજરોજ ધાનપુર ઘટક 2 ના આંગણવાડી કેન્દ્રોમાં સવારનો ગરમ નાસ્તો , પૂરક શિક્ષણ, બપોરનો ગરમ નાસ્તો આપ્યા.
@DahodCollector
@DahodDdo
@CollectorDahod
@WCDGujarat
@MinistryWCD
@manisha_vakil
@CMOGujarat
ICDS Blok dhanpur 2 Distrik Dahod retweeted






























