*પ્રોફેસરના આપઘાત બાદ મંડળે પોલ ખોલી:* વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 70 ટકા જગ્યાઓ ખાલી, પ્રોફેસરોએ શૈક્ષણિક કામ સિવાય અન્ય કામ પણ કરવું પડે છે
divya-b.in/cduh7zrGXyb
#Injustice
#padatarprashno
@CMOGuj
@Rushikeshmla
@PMOIndia

સરકાર દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી કર્મચારીઓ ખુબજ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમછતાં કર્મચારીઓના પ્રાણસમાં #padtarprashno
#OnlyOPS નો ઉકેલ લાવવામાં સરકારની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @abpasmitatv
@GSTV

શ્રી @narendramodi જી આપને જન્મદિન #HappyBdayModiji શુભકામના
કરોડોની સંપત્તિ રાખનાર નેતાજી ને #OPS ની જરૂર છે કે સામાન્ય કર્મચારી/અધિકારીને ને.
આશા છે આપના નેતૃત્વ હેઠળ @Bhupendrapbjp @jitu_vaghani જી સંવેદનશીલતાથી @gecteaching અને @pamgujarat ના #padtarprashno વિશે વિચારશે..

સરકારદ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી અધ્યાપકો ખુબ જ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમ છતાં અધ્યાપકો ના પ્રશ્નો નો ઉકેલ લાવવામાં સરકાર ની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @pamgujarat

ઘણા અધ્યાપકો છેલ્લા વર્ષો થી CAS થી વંચિત છે. કેરિયર એડવાન્સમેન્ટ કે જે અમારો હક છે તેના માટે પણ અમારે સરકાર ને વિનંતી કરવી પડે છે અને પરિણામ શૂન્ય. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat

#padtarprashno
Since 13 years this problem unsolved. Is this double engine government ?
@ndtvindia @isudan_gadhvi @ABPNews @tv9gujarati @CTEGujarat @NEWSINGUJARATI @News18Guj @GSTV_NEWS @News18India @AamAadmiParty @ArvindKejriwal @jagdishthakormp @RahulGandhi @jigneshmevani80

વિકાસની સદાય વાતો કરતી અને શિક્ષકોની સદંતર અવગણના કરતી સરકારને આજે ચાણક્યનું એક વાક્ય કહેવાનું મન થાય છે. "શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. વિકાસઅને વિનાશ સદાય તેના ખોળામાં રમે છે." #padtarprashno #OPS @CMOGuj @KanuDesai10 @jitu_vaghani @kuberdindor @abpasmitatv @Divya_Bhaskar

ટેકનિકલશિક્ષણ ખાતાના ડિગ્રી તથા ડિપ્લોમા અધ્યાપકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવો સરકાર #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV_NEWS

વેદમાં પણ શિક્ષકને “ગાતુવિદ્” કહ્યો છે, ગાતુ એટલે માર્ગ,ગમનઅને વિદ્ એટલે તેને ખોળનાર. તેમછતાં અધિકારોથી વંચિત !
#padtarprashno #OPS @CMOGuj @KanuDesai10 @jitu_vaghani @kuberdindor @abpasmitatv @Divya_Bhaskar
@navgujaratsamay
@GSTV_NEWS
@VtvGujarati
@gecteaching
@pamgujarat

#padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV
ટેક્નિકલશિક્ષણવિભાગ ને લગતા લઘભગ 600 જેટલા કોર્ટ કેસો એ વિભાગ ની નીતિ-રીતિ અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati
દેશોના પ્રગતિનું માપદંડ આર્થિક મજબૂતી, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમજ છે. જેના મૂળમાં @gecteaching @pamgujarat છે. મૂળને તાકત #padtarprashno #OPS ફળો દ્વારા થતા ખાતરથી મળે છે. તો
@Bhupendrapbjp
@jitu_vaghani ji
શું આનું રક્ષણ કરવું એ "સંવેદનશીલ" સરકારને ફરજ નથી???

માનનીય સાહેબશ્રી,
@Bhupendrapbjp
@jitu_vaghani
@kuberdindor
આપનની "સંવેદનશીલતા"હવે જિહવા થી હૃદય સુધી પહોંચાડો... જેથી અમારા #padtarprashno અને #OPS ના નિરાકરણ માટે રસ્તો મળી રહે...
@CMOGuj
@gecteaching
@pamgujarat
@abpasmitatv
@GSTV
@nopruf_Guj
માનનીય સાહેબશ્રી,
@Bhupendrapbjp
@jitu_vaghani
@kuberdindor
આપનની "સંવેદનશીલતા"હવે જિહવા થી હૃદય સુધી પહોંચાડો... જેથી અમારા #padtarprashno અને #OPS ના નિરાકરણ માટે રસ્તો મળી રહે...
@CMOGuj
@gecteaching
@pamgujarat
@abpasmitatv
@GSTV
@nopruf_Guj
#padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV
કોરોનાજેવી મહામારી હોય કેબીજી કોઈ પણ આફત હોય, હરહમેંશા અધ્યાપકો સરકારની સાથે ખડેપગે ઉભા રહયા છે અને જનતા ની સુખાકારી માટે પ્રયાસો કર્યા છે. પરંતુ આ અધ્યાપકો ના પ્રશ્નો માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી. કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180
#padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV
ઘણાઅધ્યાપકો છેલ્લા કેટલાયે વર્ષો થી CAS થી વંચિત છે. CAS કે જે અમારો હક છેતેના માટે પણ અમારે સરકાર ને વિનંતી કરવી પડે છે અને પરિણામ શૂન્ય. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat
1
#padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV
અધ્યાપકો દેશના યુવાધન ને તૈયાર કરી સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ માં અમૂલ્ય ફાળો આપે છે. પરંતુ તે અધ્યાપકો નાહક ની વાત અને માંગણીઓ ની સરકાર દ્વારા વારંવાર થતી અવગણના આજે અમોને આંદોલન ના માર્ગે દોરી ગઈ છે. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180
#padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay @tv9gujarati @GSTV
દેશના ભવિષ્ય નો માર્ગ બનાવનાર અધ્યાપકો ને આંદોલનના માર્ગ પર ઉતરવું પડેએ સરકાર ની નિષ્ફળતા છે? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor @gecteaching @pamgujarat @abpasmitatv @Divya_Bhaskar @navgujaratsamay