SOORYADEVSINH retweeted
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ગાંધીનગરમાં વિરોધનો વંટોળ: પડતર માંગણીઓના ઉકેલ માટે ત્રણ અલગ-અલગ સંગઠનો મેદાને!
#Gujarat #BreakingNews #News #Election2027
SOORYADEVSINH retweeted
आज हिसार में OPS संकल्प मार्च में बहुत बड़ी संख्या में पहुंचे कर्मचारी/ अधिकारी।
OPS बहाली तक जारी रहेगा आंदोलन,
#RestoreOPS
#ops_संकल्प_मार्च
#NoNPS_NoUPS_OnlyOPS
#TeamPBSS_Haryana
#VijenderDhariwal
SOORYADEVSINH retweeted
Delay at the Centre means a double delay for State Govt employees.
With nearly 18 states reportedly following Central CPC-based pay revisions, early submission and implementation of the 8th CPC report is crucial for millions of employees and pensioners across India. #8thpaycommission
SOORYADEVSINH retweeted
🚨 આ ફક્ત #સાબરકાંઠાની એક દીકરીની વેદના નથી... સમગ્ર ગુજરાતના લાખો ઉમેદવારોની આ જ કરુણ પરિસ્થિતિ છે! 🚨👇🏻👇🏻
રાત-દિવસ એક કરીને મહેનત કરનાર દરેક ઉમેદવાર આજે પોતાની જ મહેનતનો હિસાબ માંગી રહ્યો છે, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ની કાર્યપદ્ધતિ જોઈને સમજાતું નથી કે આ ભરતી બોર્ડ છે કે મજાક!
⛔ ક્યારેય એવું જોયું છે કે ક્રિકેટ મેચ પૂરી થઈ જાય, પરિણામ આવી જાય અને પછી અમ્પાયર આવીને મેચના નિયમો સમજાવે? પરંતુ ગુજરાતનું રાજ્ય પરીક્ષા બોર્ડ એટલું અદભુત અને #અણઘડ છે કે પરીક્ષા લેવાઈ ગયા પછી અને પરિણામના છબરડા બહાર આવ્યા પછી હવે SOP (Standard Operating Procedure) જાહેર કરી રહ્યું છે! નિયમો અને મૂલ્યાંકન માપદંડો પરીક્ષા પહેલાં સ્પષ્ટ કરવાના હોય, પરિણામ પછી ઢાંકપિછોડો કરવા માટે નહીં.
⛔ માંગીએ છીએ 'પુનઃમૂલ્યાંકન', ને પકડાવી દેવાય છે 'SOP': ઉમેદવારો પોતાની મહેનતનો સાચો ન્યાય, ઉત્તરવહીની સ્કેન કોપી અને #પુનઃમૂલ્યાંકન (Re-evaluation) માંગી રહ્યા છે, ત્યારે ભરતી બોર્ડ મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા SOP ની કાગળની ગોળી પકડાવી રહ્યું છે. બોર્ડનું આ વલણ જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દાળમાં કશું કાળું નથી, પરંતુ પૂરી #દાળ_જ_કાળી છે!
📌 સીધો સવાલ:
1. જો મૂલ્યાંકન પદ્ધતિ પહેલેથી જ આટલી પારદર્શક હતી, તો પરીક્ષા પહેલાં કે પરિણામ સમયે આ SOP ક્યાં ગઈ હતી?
2. ઉત્તરવહી બતાવવામાં અને પારદર્શક પુનઃમૂલ્યાંકન કરવામાં બોર્ડને શેનો ડર લાગી રહ્યો છે ?
આ લડત કોઈ એક જિલ્લા કે એક ઉમેદવારની નથી, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષિત યુવાનોના આત્મસન્માન અને ભવિષ્યની છે. હવે ચૂપ બેસવાનો સમય નથી - અમને SOP ના બહાના નહીં, #તમામની_ઉત્તરવહી અને ન્યાય જોઈએ છે!
#JusticeForTATHSAspirants #TATHS #Sabarkantha #GujaratEducation #FairEvaluation #Revaluation #YouthPower #દાળ_જ_કાળી_છે
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
SOORYADEVSINH retweeted
કહેવત છે ને, "કીડી ને કણ અને હાથીને મણ"..
પણ ગુજરાતમાં હાથી ને તો હજારો મણ મળે પણ કીડીને કણનો ચોથો ભાગ પણ નથી મળતો..
#genz_against_fixpay_in_gujarat
#remove5yearfixpayingujarat
@Bhupendrapbjp @BJP4Gujarat @CMOGuj @sanghaviharsh @narendramodi @tejasmajithiya5 @PMOIndia @BJP4India
VIP માટે છૂટ,
નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી
એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
SOORYADEVSINH retweeted
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
2027ની ચૂંટણી પહેલા આંદોલનકારીઓએ તક ઝડપી, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે અલગ-અલગ 3 આંદોલનો શરૂ
#gandhinagar #satyagrahchhavani #gujaratprotest #gujarat #viralvideo
SOORYADEVSINH retweeted
આવી જાઓ રાજ્યની સેવા કરો, બદલામાં 5 વર્ષ ફિક્સ પે માં સરકાર તમારું શોષણ કરવા થનગની રહી છે. સદા અગ્રેસર ગુજરાત, શોષણમાં શું કામ પાછળ રહે !
#FIXPAY
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ!
ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે.
ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેર:
🔹 લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ
• બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 8,233
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1,132
• SRPF કોન્સ્ટેબલ – 3,107
🔹 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 225
આ માત્ર નોકરી નથી, આ સમાજની સુરક્ષાની જવાબદારી છે. આજથી જ તૈયારી શરૂ કરો: વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજનો અભ્યાસ. દરેક દિવસ મહત્ત્વનો છે.
તમારી મહેનત અને લાયકાત જ તમારું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેજો.
#GujaratPolice #PoliceBharti #LRD #PSI
SOORYADEVSINH retweeted
તમારા સૂચનો અને પ્રશ્નો બંને આવકાર્ય છે…
#genz_against_fixpay_gujarat
SOORYADEVSINH retweeted
યુવાનો દેશનું ભવિષ્ય છે, સરકારની પ્રયોગશાળાના પ્રયોગો નહીં! યુવા વિરોધી નીતિઓ પાછી ખેંચો!
@CMOGuj
@sanghaviharsh
#RemoveAntiYouthPolicy #Remove_Fixpay_in_Gujarat
SOORYADEVSINH retweeted
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ ફિક્સ પગાર અને કર્મચારી સાથે ક્યારે સંવાદ કરશે એ પણ જણાવજો @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
SOORYADEVSINH retweeted
Replying to @narendramodi
@narendramodi તમે ઇન્ડસ્ટ્રી ને આ સલાહ આપી પણ તમે ખુદ CM હતા ત્યારે 2500 માં ફિક્સ પગાર નીતિ લાવી હતી એનો શું આજે પણ તમારા ગૃહ રાજ્ય ગુજરાત માં ફિક્સ પગાર ની નીતિ છે આ અંગે યોગ્ય કરો પછી સલાહ સૂચનો આપજો @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ!
ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ?
📌 મોંઘવારી વધી રહી છે
📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે
#GujaratFixPay
SOORYADEVSINH retweeted
રાજસ્થાનના પંચાયતી રાજની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી છે. 🖐️
જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને પૂર્ણ બહુમતી સાથે ભવ્ય જીત અપાવી છે.
આ પરિણામો ભાજપના ભ્રષ્ટાચાર અને કુશાસનથી નારાજ જનતાના આક્રોશનું પ્રતિબિંબ છે.
જય કોંગ્રેસ – વિજય કોંગ્રેસ! ✋
SOORYADEVSINH retweeted
Replying to @RVCJ_FB
I recommend everyone to go and search about Fixpay Policy in Gujarat. New Recruited young class 3/4 Government employees are forced to work with fixed salary of 26K,without any Kind of DA,TA,Medical Allowance for Long 5 years. Thats gujarat model
#GenZ_Against_Fixpay_Gujarat
SOORYADEVSINH retweeted
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat








































