Praful Dhusa retweeted
🚨 આ ફક્ત #સાબરકાંઠાની એક દીકરીની વેદના નથી... સમગ્ર ગુજરાતના લાખો ઉમેદવારોની આ જ કરુણ પરિસ્થિતિ છે! 🚨👇🏻👇🏻
રાત-દિવસ એક કરીને મહેનત કરનાર દરેક ઉમેદવાર આજે પોતાની જ મહેનતનો હિસાબ માંગી રહ્યો છે, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ની કાર્યપદ્ધતિ જોઈને સમજાતું નથી કે આ ભરતી બોર્ડ છે કે મજાક!
⛔ ક્યારેય એવું જોયું છે કે ક્રિકેટ મેચ પૂરી થઈ જાય, પરિણામ આવી જાય અને પછી અમ્પાયર આવીને મેચના નિયમો સમજાવે? પરંતુ ગુજરાતનું રાજ્ય પરીક્ષા બોર્ડ એટલું અદભુત અને #અણઘડ છે કે પરીક્ષા લેવાઈ ગયા પછી અને પરિણામના છબરડા બહાર આવ્યા પછી હવે SOP (Standard Operating Procedure) જાહેર કરી રહ્યું છે! નિયમો અને મૂલ્યાંકન માપદંડો પરીક્ષા પહેલાં સ્પષ્ટ કરવાના હોય, પરિણામ પછી ઢાંકપિછોડો કરવા માટે નહીં.
⛔ માંગીએ છીએ 'પુનઃમૂલ્યાંકન', ને પકડાવી દેવાય છે 'SOP': ઉમેદવારો પોતાની મહેનતનો સાચો ન્યાય, ઉત્તરવહીની સ્કેન કોપી અને #પુનઃમૂલ્યાંકન (Re-evaluation) માંગી રહ્યા છે, ત્યારે ભરતી બોર્ડ મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા SOP ની કાગળની ગોળી પકડાવી રહ્યું છે. બોર્ડનું આ વલણ જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દાળમાં કશું કાળું નથી, પરંતુ પૂરી #દાળ_જ_કાળી છે!
📌 સીધો સવાલ:
1. જો મૂલ્યાંકન પદ્ધતિ પહેલેથી જ આટલી પારદર્શક હતી, તો પરીક્ષા પહેલાં કે પરિણામ સમયે આ SOP ક્યાં ગઈ હતી?
2. ઉત્તરવહી બતાવવામાં અને પારદર્શક પુનઃમૂલ્યાંકન કરવામાં બોર્ડને શેનો ડર લાગી રહ્યો છે ?
આ લડત કોઈ એક જિલ્લા કે એક ઉમેદવારની નથી, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષિત યુવાનોના આત્મસન્માન અને ભવિષ્યની છે. હવે ચૂપ બેસવાનો સમય નથી - અમને SOP ના બહાના નહીં, #તમામની_ઉત્તરવહી અને ન્યાય જોઈએ છે!
#JusticeForTATHSAspirants #TATHS #Sabarkantha #GujaratEducation #FairEvaluation #Revaluation #YouthPower #દાળ_જ_કાળી_છે
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
Praful Dhusa retweeted
VIP માટે છૂટ,
નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી
એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
Praful Dhusa retweeted
સરકાર સમક્ષ ત્રણ સ્પષ્ટ માંગ:
1. પાંચ વર્ષનું ફિક્સ પે સંપૂર્ણ નાબૂદ કરો.
2. નિમણૂકના પ્રથમ દિવસથી નિયમિત પગારધોરણ આપો.
3. સમાન કામ માટે સમાન વેતન અને તમામ આનુષંગિક લાભો આપો.
યુવાનોને ન્યાય આપો.#GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @PMOIndia @sanghaviharsh @Bhupendrapbjp
Praful Dhusa retweeted
VIP માટે છૂટ,
નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી
એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
Praful Dhusa retweeted
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ!
ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ?
📌 મોંઘવારી વધી રહી છે
📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે
#GujaratFixPay
Praful Dhusa retweeted
સરકાર કહે છે કે દરેક નાગરિકની વાત સાંભળવામાં આવશે, તો પછી ફિક્સ પગાર કર્મચારીઓનો અવાજ સરકાર સુધી ક્યારે પહોંચશે?
વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓના પ્રશ્નોનો અંત ક્યારે આવશે? અમને પણ પરિવાર છે, સપનાં છે અને મોંઘવારીમાં જીવવાની જવાબદારી છે.
Praful Dhusa retweeted
ગોલ્ડન અને VIP નંબરની વ્યવસ્થા પણ RTO એ બંધ કરવી જોઈએ.
આવા ૦૦૦૧, ૯૯૯૯ જેવા અનેક વાહન નંબરો શક્તિ પ્રદર્શનનું માધ્યમ બની ગયા છે 🙄!
પોલીસ પણ આવા નંબરના વાહનો રોકતાં ખચકાટ અનુભવે છે.
@sanghaviharsh @dgpgujarat @CMOGuj
વાહનચાલકો માટે ખાસ સૂચના -
ખાનગી વાહનો પર જાતિદર્શક લખાણ કે જાહેરાત પર પ્રતિબંધ
ગુજરાત સરકારના નવા જાહેરનામા મુજબ, હવેથી કોઈપણ ખાનગી વાહન (કાર, બાઈક વગેરે) પર જાતિ દર્શાવતા સ્ટીકર, લખાણ, ચિહ્ન કે કોઈ પણ પ્રકારની જાહેરાત લગાવી શકાશે નહીં.
સરકારની ખાસ પરવાનગી સિવાય આ પ્રકારનું લખાણ કે નિશાન રાખવું એ કાયદાકીય ગુનો ગણાશે.
ટ્રાફિક નિયમોના પાલન અને દંડની કાર્યવાહીથી બચવા માટે તમામ વાહનમાલિકોને પોતાના વાહનો પરથી આવા સ્ટીકરો કે લખાણ તાત્કાલિક દૂર કરવા વિનંતી!
#Gujarat
Praful Dhusa retweeted
આ નિયમો બીજા બધા નિયમોની જેમ ફક્ત સામાન્ય નાગરિકોને લાગુ પડશે કે ગુજરાતની દરેક જનતાને લાગુ પડશે 🧐🤔
આતો ખાલી પૂછું છું ગુજરાતના માનનીય ધારાસભ્યો અને સંસદ સભ્યો પોતાની ગાડીમાંથી બેનર ઉતારશે કે કેમ ?
અને નહિ ઉતારે તો તેમના પર કાર્યવાહી થશે 🤫🫣
@hdraval93 @dave_janak @YAJadeja
Praful Dhusa retweeted
#GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
Praful Dhusa retweeted
સાહેબ, પહેલા એ કહો કે ૨૦૨૬માં પણ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંમાં કોઈ 'કપાત' આવી કે નહીં? એનું લેવલ તો હજુ ત્યાંનું ત્યાં જ છે! 🤔
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
Praful Dhusa retweeted
Replying to @narendramodi
@narendramodi તમે ઇન્ડસ્ટ્રી ને આ સલાહ આપી પણ તમે ખુદ CM હતા ત્યારે 2500 માં ફિક્સ પગાર નીતિ લાવી હતી એનો શું આજે પણ તમારા ગૃહ રાજ્ય ગુજરાત માં ફિક્સ પગાર ની નીતિ છે આ અંગે યોગ્ય કરો પછી સલાહ સૂચનો આપજો @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ!
ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ?
📌 મોંઘવારી વધી રહી છે
📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે
#GujaratFixPay
Praful Dhusa retweeted
VIP માટે છૂટ,
નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી
એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
ચાલો હવે એતો ખબર પડી કે કાયતો માત્ર સામાન્ય જનતા માટે છે બાકી @MorariBapu_ ને @KirtidanGadhvi માટે તો કાયદો એટલે સુ?
@DwarkaOfficial @sanghaviharsh
માનનીય શ્રી @narendramodi સુ કેસો
@GujaratPolice તમારું સુ કેવાનું થાય છે
@tv9gujarati
@dgpgujarat
@gujratsamachar
Praful Dhusa retweeted
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
Praful Dhusa retweeted
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
Praful Dhusa retweeted
શું તમે ફિક્સ પે નાબૂદી માટે હાઈકોર્ટ નો ચુકાદો માની બંધારણ નું માન રાખ્યું?કે પછી તમે શોષણ ચાલુ રાખવા ને સસ્તો શ્રમ મેળવવા સુપ્રીમ કોર્ટ માં ગયા છો? હા,તમે સુપ્રીમ કોર્ટ માં ગયા ને વધુ દોઢ દાયકો કેસ લબડાવ્યો છે જે તમારી શોષણભરી દાનત ઉજાગર કરે છે સર.
#GenZ_Against_Fixpay_Gujarat
PM Says, “I Waived Income Tax on ₹12 Lakh Income”—Asks Employers Whether They Have Increased Employees’ Salaries :
શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો?
મેં 12લાખ ઇન્કમટેક્સ માફ કર્યો: PM
@narendramodi #PMModi #IncomeTax #TaxRelief #12LakhTaxFree #SalaryHike #Employees #EconomicRelief #IndiaEconomy #PMStatement #GujaratFirst
Praful Dhusa retweeted
સરકાર સમક્ષ ત્રણ સ્પષ્ટ માંગ:
1. પાંચ વર્ષનું ફિક્સ પે સંપૂર્ણ નાબૂદ કરો.
2. નિમણૂકના પ્રથમ દિવસથી નિયમિત પગારધોરણ આપો.
3. સમાન કામ માટે સમાન વેતન અને તમામ આનુષંગિક લાભો આપો.
યુવાનોને ન્યાય આપો.#GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @PMOIndia @sanghaviharsh
Praful Dhusa retweeted
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
Praful Dhusa retweeted
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए।
@narendramodi @Bhupendrapbjp
@harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
Praful Dhusa retweeted
ઉપરોક્ત અધિકારી ૨૦૧૧ ની ભર્તી છે અને જાણવા મળતી માહિતી મુજબ સેડયુલ ટ્રાઈબ નું ખોટું શર્ટીફિકેટ ઉપર લાખો રૂપિયા નો પગાર લય એસ.ટી.નિગમને નુકશાન કરેલ તેથી આ બાબતની તટસ્થ તપાસ કરી ન્યાય આપવા વિનંતી
@ACBGujarat

































