Ram Ahir retweeted
Replying to @Arunsin15514673 @GovindPithiya @Rivaba4BJP @drpradyumanvaja @EduMinOfGujarat @CMOGuj @YAJadeja @Jamawat3 @deepakrajani123 @DevanandRam18 @devanshijoshi71
૫૦૦૦૦ માંથી ૬૦૦૦ ને જ નોકરી મળે એટલે વધુ સંખ્યા બળ ને ઉશ્કેરવામાં આવે છે. બાકી લાયક ઉમેદવાર પાસ જ છે. જો માર્ક વધારવા માં આવે તો પાસ થયેલ ઉમેદવાર ના માર્ક માં વધારો થાય અને ભરતી માં પણ એ જ આવે જે અત્યારે આવે છે. * આ સમજણ પડવી જોઈએ.
Ram Ahir retweeted
Replying to @Arunsin15514673 @Rivaba4BJP @drpradyumanvaja @EduMinOfGujarat @CMOGuj @YAJadeja @Jamawat3 @deepakrajani123 @DevanandRam18 @devanshijoshi71
પેપર ફરી ચેક કરો, મને 1% પણ વાંધો નથી. રદ કરવા વાળા તો જેને કાંઈ ભેગુ થાય તેમ નથી એવા જ હોય. બાકી ફરી તપાસો ' કોણ ના પાડે.
Ram Ahir retweeted
TAT HS 2026
SEB દ્વારા TAT HS નું પરિણામ જાહેર થઈ ગયું છે.
ત્યારે ગુજરાત સરકારને નમ્ર અરજ કે તેઓ ભરતી પ્રક્રિયા વહેલી તકે શરૂ કરીને લાયક ઉમેદવારોને રોજગાર આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરે.
ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી શિક્ષકોની ભરતી કરીને વિધાર્થીઓના હિત માં નિર્ણય કરે.
Ram Ahir retweeted
TAT-HS Mains 2026 પરિણામ
અમને બોર્ડની કાર્યપદ્ધતિ પર વિશ્વાસ છે. પેપર ખરાબ જતાં ફરી તક લેવા પરીક્ષા રદ્દ કરવાની માંગ એ મહેનતુ પાસ ઉમેદવારો સાથે અન્યાય છે. #TATHS2026 #SEBGujarat
@Rivaba4BJP @drpradyumanvaja @EduMinOfGujarat @CMOGuj @YAJadeja @Jamawat3 @deepakrajani123

અવાજ દબાય નહીં, ગુજરાતનો યુવા જાગી ગયો છે! 💪
ટ્રેન્ડિંગ લિસ્ટમાં આપણે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે — Rank 6!
હજી વધુ તાકાત લગાવો, ટ્વીટ કરો અને ફિક્સ પે નીતિ સામેનો વિરોધ ચરમસીમા પર પહોંચાડો!
🔗
#GenZ_Against_Fixpay_Gujarat
— ટ્વીટ ટ્વીટ ચાલુ રાખો! 🦅
Ram Ahir retweeted
TAT-HSમાં MCQ ભરતી વખતે તો કોઈ વાંધો નહોતો, પણ હવે Mains આવી છે તો વિરોધ શરૂ થઈ ગયો! સ્પર્ધા આટલી મોટી છે તો ટકી રહેવા મહેનત પણ એટલી જ કરવી પડે. બાકી, જે Deserving છે તેને માર્ક્સ મળ્યા જ છે.
#SEB #TATHS #GujaratEducation
Ram Ahir retweeted
Replying to @Bhupendrapbjp @DrJitendraSingh
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
Ram Ahir retweeted
Replying to @NewsCapitalGJ
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala
Ram Ahir retweeted
PM મોદીએ એશિયન પેરા ગેમ્સના વિજેતા ખેલાડીઓ સાથે કરી મુલાકાત: 114 મેડલની ઐતિહાસિક સફળતાને બિરદાવી, 2028 ઓલિમ્પિક માટે લક્ષ્ય આપ્યું
newscapital.com/pm-narendra-…
Ram Ahir retweeted
Replying to @sunbhaillqz @deepakrajani123 @tv13gujarati @Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
Ram Ahir retweeted
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
Ram Ahir retweeted
આ તો નથી ને?
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.
#આ_તો_નથી_ને
#આ_તો_નથી_ને_seb?
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala @Thalapathy_6714
Ram Ahir retweeted
ગૌણ સેવા પસંદગી મંડળ જો ખરેખર પારદર્શીતામાં માનતું હોય અને પોતાને ઉમેદવારોલક્ષી નિર્ણયો લેવામાં માનતું હોય તો Raw માર્ક્સ સાથે પરિણામ આપે,બીજું કશું જ નઈ!
દર વખતે તમે આવું જ કરો છો.
તમારો ઈરાદો શું છે?
એ ગુજરાતનાં દરેક ઉમેદવારને જણાવો,આ જાણવાનો હક્ક છે.
@GsssbOfficial કરશો?
#cce
Ram Ahir retweeted
Replying to @tv9gujarati
ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
@Rivaba4BJP @Bhupendrapbjp @drpradyumanvaja @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @deepakrajani123 @CMOGuj @hardev_vala
Ram Ahir retweeted
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj @drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.